________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ અનિવાર
ખા જ ન
વગર ^^^^^^^^^^^^^^^^^ ^^
^^
^ ન કર્યું તે માત્ર ફલીફલેલી દેખાય છે. આપણે થોડા ઉદાહરણ લઈએ. પ્રથમ ગબ્રાહ્મણ પ્રતિપાલક શક કર્તા, હિંદુસ્થાનમાં હિંદુઓની શિખા જેના અતુલ પરાક્રમ વડે અસ્તિત્વમાં રહી શકી એમ કહેવાય છે, તે મહારાષ્ટ્રપદ પાદશાહીના આદ્ય સંસ્થાપક શ્રી શિવાજી મહારાજ, તેમને વંશદષ્ટિએ વિચાર કરતાં શી સ્થિતિ થઈ જણાય છે ? શિવાજી-સંભાજી-શાહુ અને પછી નિર્વશ ! પરંતુ રાજપદવીને ન પહેચેલા ઘણા વંશે હજુ પણ અસ્તિત્વમાં છે. ફક્ત રાજ્ય પદારૂઢ થયેલી શાખા જ નષ્ટ થઇ ! પછી અત્યંત મહાન “અતીતઃ પાનં તવ શ મણિમા વામનરા અગર “કથા શિવારે દવા | શિવાજા બદલાવા પ્રતા ” તે શિવાજીના વંશની સૃષ્ટિને જવાડી રાખવા જેટલી પણ દરકાર કાં ન રહી ? આનો વિચાર થે જોઈએ. આ સર્વ બાબતેનો વિચાર કરી સવારે ના રો' એ સિદ્ધાંત આર્યસમાજશાસ્ત્રોએ કાઢયો છે. પણ આજ દેવીદાસ ગાંધી, બાબાસાહેબ આંબેડકર, વગેરે મહાપુરુષે સુશિક્ષિણના બળે એક પેઢીમાં વર્ણન કરવા ઈચ્છે છે, અને સમાજમાંના કેટલાક લેકે તે ઈષ્ટ છે એમ માને છે! આ કલિયુગને મહિમા છે ! અમે જંગલી છીએ તેથી કદાચ અમે કલિયુગ પર વિશ્વાસ રાખતા હોઈશું.
વર્ણનરથી એક બે નહિ પણ વંશો ને વંશો નષ્ટ થયાનાં ઉદાહરણે ઇતિહાસમાંથી મળી શકે તેમ છે. મહારાષ્ટ્રમાંથી બીજું એક પ્રસિદ્ધ ઉદાહરણ લઈએ; તે ઉદાહરણ એટલે કે કણમાંથી દેશાવર આવેલે ભટવંશ તે વંશની ઇતર શાખા હજુ પણ કેકણમાં અને બીજે ઠેકાણે કાલક્રમણ કરે છે, પરંતુ જેટલી શાખાઓ રાજ્યારૂઢ થઈ તેટલી જ શાખાએ સૃષ્ટિમાંથી નાશ પામી ! અમને મહારાષ્ટ્રમાંના કેટલાક નેતાઓએ કહ્યું છે, તે પ્રમાણે “નાશ થાય તે હરક્ત નહિ પણ વર્ણન્તર તે થવું જ જોઈએ,’ એવું જેઓને લાગતું હોય
૧ ધર્મશાસ્ત્રમંથન–દિવેકર
For Private and Personal Use Only