________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાજ (૩) બાર વંશે નિર્વશ થયા એમ કહ્યું, તેમાંથી આઠ વંશની બાબતમાં ઉપર કહેલા અર્થમાં જ અસવર્ણ વિવાહ કારણરૂપ થયો એમ તે કહે છે. બાકીના ચારમાંથી લાડ સમર્સ અને લેંડ થલે એ બંનેએ વિવાહ જ કર્યો નહિ. ઠીક, ક્રાન્સિસ ગાટન કહે છે કે, “આ પ્રકારના અસવર્ણ વિવાહ જ નિર્વશન એટલે કે નાશને કારણભૂત થાય છે.”
એજ ગ્રંથકાર આગળ કહે છે કે, “વંશને મેટાઈ આવવા લાગે ત્યારે ધીમે ધીમે લક્ષ્યાધિશોની, (અમારી પ્રક્રિયામાં બોલીએ તે વૈશ્યોની) કન્યાઓ સાથે વિવાહ કરવાની પ્રવૃત્તિ વધવા લાગે છે, તેથી ડયુક (Duke) વંશમાં અલ (Earl) નામના વંશ કરતાં વધુ પ્રમાણમાં કન્યાઓ આવેલી હોવી જોઈએ.” તર્કશાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરીએ તે અવંશનો જેટલે નાશ થયે તે કરતાં વધુ પ્રમાણમાં ડયુક વંશને નાશ થે જોઈએ. સર બર્નાર્ડ બર્ક કહે છે કે, “બીજા ચાર્લસ રાજાના અમલમાં સર્વ યુકવંશ નષ્ટ થયા હતા, પરંતુ તદ્દન નોર્મન કાળથી ચાલતા આવેલા અગિયાર વંશો લેખકના કાળ સુધી હયાત હતા.” ન્યાયાધિશનો લયાધિશ સાથેનો સંબંધઆપણું ભાષામાં બેલીએ તે બ્રાહ્મણનો ક્ષત્રિય અને વૈશ્ય સાથે સંબંધ અગર ક્ષત્રિયના વૈશ્ય સાથેનો સંબંધ–એ તે તે વંશના નાશને કારણભૂત થયો. આ બધા વંશ સમાજમાં રહે એવા નામાંકિત હતા. ખરેખર સ્થિતિ આવી હોવા છતાં ઘટપટાદિ ખટપટ કરી વર્ણનરને આધાર કાઢી દેનારા નાગપુરના ભટજી, વાઈન ભટજી લેનાવળાના તતીર્થ, કર્મવીરે, વગેરે સર્વ લેકે હિંદુ સમાજના હિત ર્તા છે એમ અમને લાગતું નથી. પરંતુ મરાઠીમાં કહેવત છે કે “બીકણ બકરી લાગે વરૂની પાછળ ” એ તાલ છે. હિંદુસ્થાનમાં પણ જ્યાં જયાં વ તર પ્રયોગ થયો ત્યાં ત્યાં એવું જ પરિણામ આવ્યું. જાત્યાન્તર ન થતાં માત્ર એક થરમાંથી એકાદ વંશને બીજા થરમાં પ્રવેશ થતાં તેને નાશ થાય છે. તે વંશમાંની જે શાખાઓએ વર્ગન્તર
For Private and Personal Use Only