________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
હિંદુઓનું સમાજરચનાશા
કે “એકની એક વ્યક્તિ નીચેના વર્ગમાંથી ઉપરના વર્ગમાં જાય તો શી હરક્ત છે? યુરોપ અમેરિકામાં તે આવી બાબતે હંમેશ બને છે. અને ઈતર હલકા ધંધામાંથી શ્રેષ્ઠ ધંધામાં પ્રવેશ કરી શકે છે તે હિંદુ સમાજમાં તેમ થવું ખરેખર શક્ય છે અને તેમ બને પણ છે. બેરીસ્ટર આંબેડકર ઢેડ જાતિના હેઈ મોટા પંડિત થયા નથી શું? આ જાતિભેદના ધતિંગથી તે આખા હિંદુસમાજને નાશ થયો ! યુરેપ અમેરિકાની સંસ્કૃતિ કેટલી ઉચ્ચ અને કેટલી ઉદારમતવાદી ! ત્યાં જઈને કાયમની વસાહત કરીએ એમ લાગે છે !' જેને આમ લાગતું હોય તેને માટે રસ્તો ખુલ્લો છે. બીજાઓને માટે અમે નીચેની ચર્ચા કરીએ છીએ.
આ ઉપર કહેલાં અને આવા જ પ્રકારનાં એક એક ઉદાહરણે લઈ ઉત્પન્ન થનારી ભાષા સમાજશાસ્ત્રની વધુ માહિતી નથી હોતી એવી વ્યકિતઓ તરફથી જ આવે છે. તેમાં સમાજરચનાને વધુ વિચાર થએલો હોતો નથી. યુરેપ હે અગર અમેરિકા હો કે પછી બ્રહ્મલેક હું પણ “જાતીય સંકરથી સમાજને નાશ” એ સૃષ્ટિને નિયમ કંઈ પ્રભાવી થયા વિના થડ જ રહેવાનો છે? પછી પરિણામ થવા માટે જેટલી પેઢીઓ લાગે તેટલી લાગે. તેથી હવે યુરેપના વર્ણાન્તરના પરિણામોને વિચાર કરીએ. અહીં એક બાબત કહેવાની કે જ્યાં વર્ષાન્તર થતાં હશે ત્યારે જ અભ્યાસ થઈ શકે અને ત્યાનાં જ ઉદાહરણ આપી શકાય. જ્યાં જે બાબત બનતી નથી, તે ત્યાં જ્યારે બનવા લાગે ત્યારે તે બાબતનાં થતાં પરિણામ તરફ અંગુલિનિર્દેશ કરવા અમારી ફરજ છે. આ પરિણામે અન્ય સ્થળે બનેલાં જ હોય છે, કારણ કે માનવી અનુવંશને સર્વવ્યાપીઃ નિયમ
૧ એકૃષ્ણ પ્રશ્ન માટે
Ancient Law-H. S. Maine; Castes and Races in India-Ghurye and all rabid writers on Indian Sociology.
3 In-breeding aud out-breeding East and Jones.
For Private and Personal Use Only