________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪
આ સંસ્કૃતિ અને ઇતર સંસ્કૃતિઓ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
૨૦૧
અત્યાર સુધી આપણે સંસ્કૃતિના ત્રણ પર્યાયોની ચર્ચા કરી. તેનાં મૂળ તત્ત્વે જ એવાં છે કે તે સૃષ્ટિમાં ચિર’જીવી થઈ શકે નહિ. આ બાબત ઇતિહાસથી પણ સિદ્ધ થઇ શકે તેમ છે. હવે સૌંસ્કૃતિના ચોથા પર્યાયને આપણે વિચાર કરીએ.
આ રચનામાં પિંડ ( Biological ) પ્રગતિ અને સાંસ્કારિક ( Psychosocial) પ્રગતિ એ બંને વચ્ચે સમાનતા રાખવાની હાય છે. પરં'તુ એ વસ્તુ અત્યંત મુશ્કેલ છે. પિંડ પ્રગતિ-શાસ્ત્રજ્ઞાના મતા સાચા માનીએ તા ચાલીસ હજાર વર્ષમાં પણ ઘણી જ ઘેાડી થાય છે. સામાજિક પ્રગતિ તે એક એ પેઢીઓમાં પણ ઘણી જ ઝડપથી થઇ શકે છે. આ બંને સંસ્કૃતિની સરખી સાંભાળ લેવામાં ન આવે તે તેમાં વિસંગતિ થતી જાય એ સ્વભાવિક છે. આવા પ્રકારનાં વિસંગતિ અગર વૈષમ્ય ઉત્પન્ન થાય તે સમાજનેા નાશ નિશ્ચિત થવાના જ ! આ નિયમ ગુરૂત્વાકર્ષણના નિયમ જેટલા જ ત્રિકાલાબાધિત છે. આવું વૈષમ્ય ઉત્પન્ન થવા ન દેવાનું તત્વ કેમ સિદ્ધ કરવું એજ સમાજશાસ્ત્રને સામે ખરેખર વિચાર કરવા જેવ પ્રશ્ન છે. માનવની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા તે બહુ જ મેટી હેાય છે. પાતાના ધર્મ એટલે ધમે લગાડી દીધેલા આચારા છેાડી માનેલા ( Supposed ) ઉપરના વર્ગોના આચારેા ઉપાડી લેવાની પ્રત્યેક વ્યકિતની નિસસિદ્ધ પ્રવૃત્તિ હાય છે. ઇતિહાસ પુરાણામાંથી અનાચારનાં કે આચારભ્રષ્ટતાનાં ઉદાહરણા કાઢી બતાવવાથી ઉપર ખતાવેલી માનવસમાજની પ્રવૃત્તિ સિદ્ધ થશે. પરં'તુ તે ઉદાહરણાથી આવી પ્રવૃત્તિનું હિતકારકત્વ સિદ્ધ થશે નહિ. આ સત્ય ધણા લેાકા વિસરી જાય છે. વ્યક્તિએ અનતાં સુધી પેાતાના વર્ગ છેાડી ઉપરના વર્કીંમાં પ્રવેશ કરવા નહિ એમ લાગતું હોય તેા તેમ થવા માટે કંઇપણ યુક્તિ કરવી જોઇએ. પરંતુ અહીં કેટલાક લેાકા પૂજ્યે
For Private and Personal Use Only