________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : યાંશિક અને સાંસ્કાિ
૨૦૩
( Law of Heredity ) કાઇને છેડતા નથી એ બાબત ધ્યાનમાં રાખી સવેળા ભયની સૂચના આપવી એ અમારૂં વ્યુ સમજીએ છીએ. તેથી અમે અમારાં ઉદાહરણા યુરાપમાંથી લઇએ છીએ એવી હાસ્યાસ્પદ ટીકા અમારા મિત્રાએ કરવી નહિ એ અમારી તેમને વિનતિ છે. યુરેાપમાં જાતિભેદ નથી. પરંતુ ત્યાં પણ વ્યક્તિ નીચેના ચરમાંથી ઉપરના ચરમાં જાય તે! શું પરિણામ આવે છે તે બતાવીએ.
સામાજિક સમૂહનું સુપ્રજાશાસ્ત્રીય પરિણામ મુખ્યત્વે કરીને સમૂહે। સમૂહાની અંદર બનનારા વિવાહની સખ્યા પર આધાર રાખે છે. જો એક સમૂહનાં સ્ત્રીપુરૂષ ખીજા સમૂહનાં ઔપુરૂષા સાથે સંગત થતાં હોય તે જ પ્રાણીશાસ્ત્રીય પ્રશ્ન ઉભા થાય છે— જે ઠેકાણે મૂળમાં જ વશભેદ હેાય અને એ ભેદવાળા વશેામાં અંદર અંદર સકરતા થવી કે મિશ્રણ થવું હાનીકારક છે એમ લાગતું હાય તેા તેવા વિવાહ કાયદાથી બંધ થઈ જાતિસ ́સ્થા ઉત્પન્ન ચાય છે. પરંતુ જ્યાં જાતિસંસ્થા ઉત્પન્ન કરવામાં નહિ આવી હૈાય ત્યાં પણ આવા પ્રકારના વિવાહ ધણુા મોટા પ્રમાણમાં થતા હશે, એવી કલ્પના હાલ તરૂણેમાં ફેલાવવામાં આવી છે, તે સાચી નથી. તત્કાલીન લેાકમત, પરસ્પર હિત સંબંધ, સમાજમાં હળવામળવાના પ્રસગા ઇત્યાદિ ખાખતાને લીધે અહીં પણ આવા પ્રકારના સબંધ અનિન્ય નથી હાતા. આ ઠેકાણે પણ વધુવર બહુધા સમાન વમાંથી જ ચુંટવામાં આવે છે. સમાનવ એટલે કંઇ માત્ર આર્થિક ઉત્પત્રમાં સમાન એટલું જ નહિ, તદુપરાંત ધંધાના દરજ્જો, વ્યક્તિગત પ્રુદ્ધિ, વંશની લાજ આબરૂ આ બાબતને પણ તેમાં અંતર્ભાવ ચાય છે. એટલે કે સામાજિક શબ્દની વ્યાપ્તિ આ પ્રમાણે થશે કે જે વની વ્યક્તિને વિવાહ કરવામાં કાઇપણ સામાજિક અડચણ આવી શકે નહિ તે જ · સામાજિક સમાનવ' અહી માત્ર જાતિભેદમાંના અનુવશનું તત્ત્વ ખાદ કરી બાકી સર્વ શરતા પાળવામાં આવે છે,
<
Ο
For Private and Personal Use Only