________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
નષ્ટ કરવાના પ્રયત્ન ચાલી રહ્યા છે. એ સર્વથા વ્યકિતગત સ્પર્ધાનું સામ્રાજ્ય કે સર્વથા વ્યક્તિગત અસ્પર્ધાનું સામ્રાજ્ય એ બંને અમને આત્યંતિક છેડાએ લાગે છે. જીના તત્ત્વાના મતાનુસાર વ્યક્તિ તરીકે વ્યકિતને કંઈક હક્કો હાય છે, પરંતુ તે વ્યક્તિ તેના યેાગ્ય રીતે ઉપયાગ કરે તે સમાજ્ના ઉત્કર્ષ ચાક્કસ થશે. નવા તત્ત્વ જ્ઞાનાનુસાર વ્યકિતને હક્કો છે, પરંતુ તે હક્કો વ્યકિતએ સમાજના મધ્યસ્થપણા દ્વારા ઉપયોગમાં લાવવાના છે. એક ઠેકાણે પૂર્ણ સ્વાતંત્ર્ય તેા ખીજે ઠેકાણે પૂર્ણ અસ્વાતંત્ર્ય એવા પ્રકાર હાલે સત્ર ચાલી રહ્યો છે. પરંતુ ઉદારમતવાદિત્વનું મૂળતત્ત્વ નિધ સ્પર્ધા એ છે.
આ તત્ત્વજ્ઞાનના કાકડાના ઉકેલ કરવા ઘણા જ અધરી છે ! સ્પર્ધા અનિર્બન્ધ છે. એક વ્યકિતને પોતાની ઉન્નતિ કરી લેવાના અધિકાર છે તે જ પ્રમાણે ખીજી વ્યકિતને પણ છે. આ તે વ્યકિતની ઉન્નતિ વચ્ચે જો કલહ ઉત્પન્ન થાય તેા કેવી રીતે વર્તવું એ પ્રશ્ન ગુંચવાડા ભરેલા છે. પછી એક વ્યકિતએ બીજી વ્યકિતના સ્વાતંત્ર્યના વિચાર કરી પેાતાના સ્વાતંત્ર્યને મર્યાદિત કરવું જોઇએ. આ સ્વાતત્ર્યની પહેલી મર્યાદા થઇ. અમારી દૃષ્ટિએ વ્યક્તિસ્વાતંત્ર્યને મર્યાદા જરૂર જોઇએ. મર્યાદા હેાવા છતાં સ્વાતંત્ર્ય કાયમ રહે છે એ આશ્ચ કારક તા છે. જોન સ્ટુઅર્ટો મિલ્લર કહે છે કે, “ સ્વાતંત્ર્યના ક્રાઇ પણ પ્રકારે સકાય થવા દેવા એ હિતકારક નથી.” એ અર્થશાસ્ત્રનના મત એવા હતા કે વ્યકિતનુ હિત અને સમાજનું હિત એકરૂપ છે, જેમાં વ્યક્તિનુ હિત છે, તેમાં સમાજનુ હિત છે. પ્રાણીશાસ્ત્રની જેતે થાડી ધણી પણ ગંધ છે એવા ( Manchester School of Liberalismના ) તત્ત્વવેત્તા હુ સ્પેન્સરને વ્યકિતના અને
tr
Types of economic theory-Othmar Spann. ૨ Principles of political economy-J. S. Mill, a Man versus state-Herbert Spencer.
૧૯૭
For Private and Personal Use Only