________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
હિંદુઓનું સમાજરચનાશા
પણ થશે કે જે કાઇને નિસગે શ્રેષ્ઠત્વના ગુણા આપ્યા છે, તેમને વધુ ઉચ્ચ ન થવા દેવાના પદ્ધતિસર પ્રયત્ન એટલે આ સમાજરચના. ઉપર બતાવેલા ખીજો અર્થ તાખતાબ ધ્યાનમાં આવી શકે તેટલા સ્પષ્ટ નથી, તે નીચેની ચર્ચા પરથી સ્પષ્ટ થશે. ટુંકમાં કહીએ તે સામાન્ય રીતે સમાજની સર્વાં વ્યકિતની ઉંચાઇ સરખી કરવાના પ્રયત્ન એટલે આ સમાજરચના.
અહીં સમાજાતત વ્યકિતના કંઇક હક્કો હાય છે, તે હક્કો સૃષ્ટિમાં મળી આવે છે કે સમાજે બહાલ કર્યા છે, કે આ તત્ત્વજ્ઞાનમાં ગૃહીત લેવામાં આવ્યા છે તેના આ તત્ત્વજ્ઞા કાઇ પણ જગાએ ઉલ્લેખ કરતા નથી. આપણે એક એક હુક્મ લઇ તેનું પૃથક્કરણ કરીએ. પહેલા હક્ક સ્વાતંત્ર્ય, પરંતુ સ્વાતંત્ર્ય એટલે શું ? ગમે તેને ગમે તેમ કરવાને હૈ ! આવી સ્વતંત્રતા એટલે અધનાતીત સ્થિતિ એમ સાહિત્યપતિ કહેશે. તત્ત્વજ્ઞા આવું કયારે પણ નહિ કહે એ વિષે અમારી ખાત્રી છે. આ તત્ત્વજ્ઞાની સ્વાતંત્ર્યની કલ્પના એવી છે કે વ્યકિતએ જે કાયદાની અનુજ્ઞા આપેલી હશે તેટલા જ કાયદાનું પાલન કરવાની જવાબદારી વ્યકિત ઉપર છે, બીજો નિયમ સમતા ! સમતા એટલે સર્વાનુમતે થયેલા કાયદાઓ અમલમાં લાવવા માટે જે વ્યકિત નિમાઇ હશે ફકત તેમના જ આદેશોનું વ્યકિત પાલન કરશે. માબાપ એ આવી રીતે નિમાએલા ન હેાવાથી, સ્વાભાવિક રીતે તેમની આજ્ઞાનું પાલન કરવાની જરૂર નથી. ત્રીજો હક્ક કામ કરી પેટ ભરવાનું સ્વાત’ત્ર્ય. એકાદ વ્યકિત કામ કરવા તૈયાર હાય તા તે વ્યકિતને કામ આપી તેને અન્નવસ્ત્રો પુરાં પાડવાની જવાબદારી સમાજ પર છે. ઠીક ! આ ત્રણે તત્ત્વા સમાજમાં સિદ્ધ કરવા માટે કયા મા લેવેશ ? તા કહે અનિન્ય સ્પર્ધા. અડેમ સ્મિથ, રિકાર્ડો, ખાસ્તીઆ, જેન સ્ટુઅર્ટો મિલ્લ વગેરે જુની પતિના સર્વ અર્થશાસ્ત્રનું। આ તત્ત્વની મુકત કંઠે સ્તુતિ કરતા જણાય છે. હાલ અશાસ્ત્રની રચનામાં ફક પડતા જાય છે. પરંતુ તે ફરક એટલે જ કે સ`થા વ્યકિતગત સ્પર્ધા
For Private and Personal Use Only