________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ ! શિક અને સિં
rev
"C
વ્યક્તિ એ સમાજનું સાધ્ય છે, સાધન નહિ; એ કલ્પના ઉદારમતવાદી તત્ત્વજ્ઞાનના મૂળમાં છે, અને આજ કલ્પનાના પાયા ઉપર ઉદારમતવાદના આખાં તત્ત્વજ્ઞાનનું ચણતર થયું છે. રક્ષણ તે વ્યક્તિનુ, પાષણ પણ વ્યક્તિનું, કત્વ પણ વ્યકિતનું અને ઉત્ક્રાન્તિ પણ વ્યક્તિની. અહીં વ્યક્તિ એ સમાજનેા આદ્ય ઘટક છે. ઇમેન્યુઅલ કાન્ટ કહે છે Treat every man as an end in himself and not as a means to an end ' પ્રત્યેક વ્યકિતને સાધ્યરૂપ ગણા, સાધનરૂપ નહિ. અમે પાછળ કહી ગયા છીએ કે જુના સમાજશાસ્ત્રો એ ઉપજાતિઓને જ જાતિ માની લીધી તેવા જ પ્રકારની કંઇક કઇંક ગેરસમજુતી અહી પણ થયેલી દેખાય છે. વ્યકિત એ અવયવ અને સમૂહ એ અવયવી. આ તત્ત્વજ્ઞાનમાં અવયવ એ અવયવી કરતાં વધુ શ્રેષ્ઠ ગણાય છે. ક્રિસ્ટના મત પશુ આવેા જ છે. “ Timit thy liberty by the concept of the liberty of all those persons with whom thou comest into contact.' જે જે વ્યક્તિએ સાથે તારા સબધ આવે તે તે વ્યક્તિના સ્વાત ંત્ર્યની કલ્પના નજર સામે રાખી તું તારા સ્વાતંત્ર્યનુ નિય ંત્રણ કર ! ' આ બંનેના મતાનુસાર વ્યક્તિ એ પ્રધાન ઘટક છે અને સમાજ તે ઘટકના રક્ષણ માટે ઉત્પન્ન થયેલી સંસ્થા છે. આજની સ્થિતિ જોશું તે જણારો કે રાજસત્તાની કાઈપણ વ્યાખ્યામાં વ્યક્તિનું રક્ષણ તે પ્રધાન હેતુ ગણવામાં આવ્યા છે. ગણિતની ભાષામાં કહીએ તેા Society is the function of man. વળી આ તત્ત્વજ્ઞાની વ્યક્તિ એટલે બસ વ્યક્તિ જ ! તેમાં કંઇ અધરાત્તર વ્યકિત કે તરત્તમ ભાવ નથી, એછાવત્તાપણું પણ નથી. વ્યકિત એટલે વ્યક્તિ અને રક્ષણ એટલે રક્ષણ ! આ તત્ત્વ અનુસાર પુંજો ઝાડુવાળા અને મેાહનદાસ કરમચંદ ગાંધી એ બંને સરખા જ ! આમાંથી ખીજો અર્થ એવા નિકળે છે કે જે દુલાને પેાતાની હિંમત પર સમાજમાં ટકી રહેવું શકય નથી તેમનું પદ્ધતિસર રક્ષણુ કરવા માટે નિર્માણ કરેલી રચના એટલે આ સમાજ, અગર તેને અથ એવા
k
For Private and Personal Use Only