________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
te
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાચા
સમાજના હિતની એકરૂપતા માન્ય નથી. સ્વાતંત્ર્ય અને બંધને સમાજમાં એક જ કાળે હાવાં જોઇએ. વાત ત્ર્યમાં વિજયની ઇચ્છા નૈસર્ગિક હાય છે. પ્રત્યેક વ્યક્તિને સામર્થ્ય સંપાદન કરવાની અને વિજય મેળવવાની ભૂખ નૈસર્ગિક રીતે જ હાય છે એમ નિત્શે કહે છે. અધનામાં વિજયની ઈચ્છાની પાયમાલી થાય છે. વ્યક્તિ વિજય મેળવવા માટે સમથ અને ઉદ્યુત હાવાં છતાં તે વ્યક્તિએ વિજય તા મેળવવા જ નહિ. કારણ એકના વિજય ખન્તના હક્કોની પાયમાલી કર્યા સિવાય કેમ મળે ? આના અર્થ એવા કે પરાભૂતાને હક્ક નથી, અને નૈસર્ગિક ચુંટણીમાં જે શ્રેષ્ઠ નિવડશે તે ટકી રહેશે, અને જે કનિષ્ટ હશે તેને નાશ થશે. હુ સ્પેન્સર કહે છે કે, ' દારિદ્ર, દુ:ખ, વગેરે ખાખતા અસમર્થ, અદૂરદર્શી, વ્યસની વગેરે લેાકેાના નશીબમાં આવશે.' અમારા મતે આ બધું બરાબર છે. પરંતુ આ તત્ત્વજ્ઞાનને માત્ર આવી રીતે ખેલવાને અધિકાર નથી. ખરેખર તા પ્રત્યેક સમાજમાં પરોપજીવી વર્ગ (Parasites ) હમેશા હોય છે. તે વર્ષાંતે સુખાપજીવનની ઇચ્છા હેાય છે, અને તેથી આવા પ્રકારના વની પ્રક્રિયા ( Reaction ) સહેજે જુદા જુદા પ્રકારની હાય છે. આમાંથી દરેક વર્ગને લુટફાટ કરી દ્રવ્ય ઝુંટવી લેવાની ઈચ્છા નથી હાતી. એવા વર્ગ અનાવિદ્યાર્કીંગૃહા, સાર્વજનિકક્ડ વગેરે ભિક્ષાપ્રધાન સસ્થા નિર્માણ કરે છે. બીજા પ્રકારના વર્ગ માનવાના સુખાપભાગે છાના ઉપયેાગ કરી વેશ્યાવૃત્તિની સસ્થાપ્રસ્થાપિત કરે છે. ત્રીજા પ્રકારના વર્ષાંતે સુખાપભાગ માટે વધારે શ્રમ કરવાની ઇચ્છા નથી હાતી. એવા વર્ગ ચાર, સટારીયા વગેરે લેકા સમાજને પુરા પાડે છે.
આ સ વની સમાજમાં વૃદ્ધિ થતી જવી એ સમાજ અધોગતિ તરફ આક્રમણ કરે છે એનુ સ્પષ્ટ લક્ષણ છે. આવા પ્રકારના વર્ગા આપણા સમાજમાં વધે છે કે નહિ તેને દરેકે પોતાના
t Ibid.
For Private and Personal Use Only