________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
143
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજશ્યન)
(૨) ઉપરઉપરથી શ્રેષ્ઠ દેખાતા જે સમાજમાં આવા પ્રકારની વાંશિક હીનતા દેખાઈ આવે છે તે એવું દર્શાવે છે કે તે સમાજ અગાઉ કયારેક પણ શ્રેષ્ઠત્ત્વને પહેાંચી સામાજિક દષાને લીધે પુનઃ અધારિત પામેલ હાવા જોઇએ. કારણ કે પહેલાં કયારેક પણ વાંશિક શ્રેષ્ડત્વ પ્રાપ્ત થયા સિવાય, સામાજિક સંસ્કૃતિ ઉત્પન્ન થવી શકય જ નથી.
(૩) જે સમાજે પિંડ દૃષ્ટિએ શ્રેષ્ઠ પરંતુ સાંસ્કૃતિક દૃષ્ટિએ હીન એવા સમાજોની સ્પર્ધા પિંડ દૃષ્ટિએ પણ શ્રેષ્ઠ એવા સમાજો સાથે થાય છે તેા પહેલા પ્રકારના સમાજ ફાવી શકતા નથી. એટલે કે પિંડપ્રગતિ અને સાંસ્કૃતિક પ્રગતિ સમાન્તર હૈયામાં ચાલવી જોઇએ, તેમની વચ્ચે વિષમતા ઉત્પન્ન થવા દેવી ચેગ્ય નથી. જો એક વખત સમાજમાં વિષમતા ઉત્પન્ન થઈ તે તે સમાજનેા નાશ નક્કી થવાનાજ.
(૪) પિંડાત્મક શ્રેષ્ટત્વમાં નીચેની બાબતને અન્તર્ભાવ થાય છે,
(અ) પ્રજોત્પાદન શક્તિ ઉત્તમ સ્થિતિમાં હાવી જોઇએ. તેમાં કાઇપણ નૈસગિક કે અનૈસર્ગિક ઉપાયાથી વ્યત્યય થશે. તે સમાજને નિશ્ચિત નાશ થવાના, આ મુદ્દાની વિશેષ ચર્ચા સંતતિનિયમનની ચર્ચા કરતી વખતે કરીશું.
( આ ) રાજકીય, સામાજિક આર્થિક વગેરે કાઇપણ પ્રકારની આપત્તિ આવી પડે તે પણ ગમે તે પરિસ્થિ ́તમાં પોતાના કુટુંબનું રક્ષણ કરવાની હિંમત અને લાયકાત હાવી જોઇએ. તેવી લાયકાત ન હાવાથી સંતતિ નિયમનની આવશ્યક્તા છે એમ કહેનારા સમાજમાં જીવના કલહ માટેની શક્તિ એસરવા લાગી છે એમ ધારી લેવું.
( ૪ ) પરકીય સંસ્કૃતિ સાથે આવેલા રેગા, દારૂ વગેરે માદક દ્રવ્યા અને ઉપશાદિ વંશનાશક રાગેથી સમાજને અલિપ્ત રાખી તેનું રક્ષણું કરવાની લાયકાત તે તે સમૂહેામેામાં ઉત્પન્ન થયેલ હેાવી જોઇએ.
1 Types of Economical theory-0thmar Spann.
For Private and Personal Use Only