________________
Shri Mahavir Jain Aradhana Kendra
સવ
www.kobatirth.org
હિંદુઓનું સમાજસ્થ્યનારાઓ
સર્વાંત્ર આવે જ અનુભવ આવેલા જણાય છે. હિંદુસ્તાનમાં પણ એજ અનુભવ આવે છે. જેણે કાવેરી નદીથી તે હિંદુસ્તાનની વાયવ્ય સરહદ સુધી દિવિજય કર્યાં, જેને અનુલયન કવિશ્રેષ્ટ કાલિદાસે
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
fernt वास्तस्य सिंधुतीर विश्वेष्टनैः । दुधुवुर्वाजिनः स्कंधान लग्नकुंकुम केसरान् ॥'
આવા પ્રકારની મૃતાને પણ તેજસ્વી બનાવી દે એવી પ'ક્તિઓમાં ગાયું છે, તે સમુદ્રગુપ્તની સામ્રાજ્યસત્તાના અંત એવી જ રીતે થયે!. એથેન્સની સસ્કૃતિને નાશ કઇ ટાળી શકાયો નહિ. રામની સંસ્કૃતિ પેાતાની પડતીના વખતમાં પણ ગાથ, હુ લેન્ડલ વગેરે લેાકાની સંસ્કૃતિ કરતાં શ્રેષ્ઠ હતી એ જ જંગલી લેકાએ તે જ રામન સામ્રાજ્યના નાશ કર્યાં.
સમાજે પણ વ્યક્તિ પ્રમાણે જ પરિસ્થિાતના પ્રવાહમાં બનતા જાય છે. સ` ઠેકાણે સત્તા ચલાવ્યા પછી ધીમે ધીમે અર્ધાંગ રાગ, એટલે સત્તાહીનતા ઉત્પન્ન થઇ ધીમે ધીમે નાશ પામવું એવા પ્રકારની પ્રણાલી આ જાતની સર્વ સંસ્કૃતિઓમાં રૂઢ થયેલી દેખાય છે. ઇ. સ. ૪૭૬ માં પશ્ચિમ સામ્રાજ્યને! નાશ થવા પહેલાં યુરેાપને લગભગ ભાગ નવીન જોમવાળા લેકાએ આક્રાન્ત કર્યો હાય તેમ જણાય છે. ઇ. સ. ૭૭૬માં વિસિગાથ લેકાએ રેશમન સામ્રાજ્ય ઉપર ચડાઇ કરી અને ત્યારથી સાત સૈકા સુધી સતત યુરૈાપ પર હલ્લાએ પર હલ્લા થતા ગયા; અંતે લ્લાઓને જુવાળ એસરી ગયા ત્યારે યુરોપમાં મનુષ્ય સ્થિર થયા. એકંદરે ચર્ચા પરથી એક બાબત નિશ્ચિત ચાય છે કે સાંસ્કારિક પ્રતિ સાથે જ માનવી નમુના ( type )ની પ્રગતિ ન થાય તે તે પ્રગતિ સૃષ્ટિમાં ટકી શકતી નથી. તે જ પ્રમાણે માત્ર પિંડગત પ્રગતિ થઇ સાંસ્કારિક પ્રગતિ ન થાય તા પણ તે
१ रघुवंश
For Private and Personal Use Only