________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિ
re
સંસ્કૃતિઓની યાદી પણ કયાં સુધી આપ્યા કરવી ! સુમેરિયન સ`સ્કૃતિ ઇતિહાસ પણ મળતા નથી. તે સંસ્કૃતિની ભાષા પણ વાંચી શકાય તેમ નથી. તે સંસ્કૃતિ તે વખતે શું વિજયી ન હતી ? તે। પછી તે સંસ્કૃતિ આજ માટીના ઢગલામાંથી ખેાદી કાઢવી પડે છે તેનાં કારણા શું હશે તેની શોધ કરવી જોઇએ.
उद्धतः सच राजपुत्रनिवहस्ते वदिनः ताः कथाः । सर्वे यस्य वशादगात्स्मृतिपथं कालायतस्मैनमः ॥
જેના પ્રભાવથી બધું સ્મૃતિતુલ્ય બન્યું છે. આવા ઉગારે રાજા ભર્તૃહરિ પ્રમાણે દરેકને કાઢવા પડશે એમ લાગે છે. એથેન્સે તા જગતને વારસારૂપે પેાતાનું તત્ત્વજ્ઞાન અને કલા આપ્યાં છે. તત્ત્વજ્ઞ અને ઇતિહાસકાર, મુત્સદ્દી અને સેનાપતિ, શિલ્પી અને નાટકકાર એવા ઉત્તમ પુરૂષા ગ્રીક સંસ્કૃતિમાં નિર્માણ થયા. કેટલાંક ક્ષેત્રોમાં તેા હજુસુધી તેમની બુદ્ધિના પ્રતિસ્પર્ધી મળ્યા નહિ. સેક્રેટીસ, પ્લેટા, એરિસ્ટાટલ, ડેમેટ્રીયસ, થિએફેસ્ટસ્, ડિમેાસ્થિનિસ્, સેક્રેટર્સ, ઍરિસ્ટાઈડસ, થેમિસ્ટાકલીસ, પેરકલીશ-વગેરે મહાન પુરૂષાનાં નામે પણ કેટલાં આપવાં ? પરંતુ જે સંસ્કૃતિમાં આ લેકા નિર્માણ થયા તે સ ંસ્કૃતિ ચિર ંજીવી બની શકી નહિ. જાણે કે અનંત અદેખી સૃષ્ટિથી આ સાન્ત સંસ્કૃિતિનું ઐશ્વર્યાં જોઇ શકાયું નહિ. તેથી ઉદાત્ત ગ્રીક સસ્કૃતિ નષ્ટ થઇ. રામન સામ્રાજ્યે પેાતાને કાયદા અને રાજતંત્ર પાછળ રાખ્યાં છે આજ વિસમીસદીમાં પણ કાયદાના અભ્યાસ કરનારા વિદ્યાર્થીને સ્ટિનિયનના કાયદા જોવા પડે છે. પરંતુ રામન સમ્રાટાની ભેાજ રાજાએ કહ્યા પ્રમાણે ‘ ને નાપિ સમતા વસુમત્તિ ' એવી જ સ્થિતિ થઇ. અમને લાગે છે કે સૃષ્ટિને નિયમ છે કે માનવની, દુઃખશોકમાં શુદ્ધાવરથા રહેવી જોઇએ તે તરતજ મનુષ્યની આંખ સામેથી દૂર ખસી જવા લાગે છે ત્યારે ધીમે ધીમે તેની અધોગિત થાય છે. જગતમાં કયાંય પણુ જોઈશું તે સૃષ્ટિમાં
For Private and Personal Use Only