________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૮૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
સંસ્કૃતિની યાદી કરવા બેસીએ તે મનુષ્યનું અંતઃકરણ ખેદથી ભરાઇ ગયા વગર રહેતું નથી. ‘માળ પ્રકૃતિ: શરીરિનામ ।' એ નિયમ પ્રમાણે ‘માળ પ્રકૃતિઃ સુધારાનામ ।' આવા સૃષ્ટિના નિયમ હાય તા સુ-દુષ્ટ એ અંતે પણ સૃષ્ટિની કરાલ દાઢામાં નષ્ટ થશે. 'कालोऽस्मि लोकक्षयकृत्प्रवृद्धो लोकान्समाहर्तुमिह प्रवृतः । ऋतेऽपि त्वां न भविष्यन्ति सर्वे येऽवस्थिताः प्रत्यनीकेषु योद्धा ॥ तस्मात्वमुत्तिष्ट यशो लभस्व जीत्वा शत्रून् भुव राजं समृद्धम् । मयैवैते निहताः पूर्वमेव निमित्तमात्रं भव सव्यसाचिन् ॥ द्रोणं च भीष्मं च जयद्रथं च कर्ण तथाऽन्यानपि योधविहान् । मया हतास्त्वं जहि मा व्यतिष्ठाः युद्धयस्य जेतासिरणे सपत्नान् ॥
હું કાલ લેાકક્ષય કર વિશાલ, સંહારવા લેાક અહીં પ્રવૃત્ત; દ્ઘારા વિના એ નહિ જીવતા રહે, આ સૌ ઉભા એ સૈન્યમાં જેહ યાહ્વા. તા ઉડ તું, મેળવ કીર્તિ, પા ! છતી રિપુ ભેાગવ રાજ્યરિદ્ધિ; હાયા છે તુંથી પૂર્વે જ સૌ તે, નિમિત્ત થા માત્ર તું, સવ્યસાચી ! આ ભીષ્મે તે દ્રોણુ, જયદ્રથે આ, આ કર્યું, તે અન્ય મહાવીરા ચે, મ્હારા હણ્યા તું હણુ, શાયતા મા : કે યુદ્ધ, યુદ્ધ તું જીતીશ શત્રુ.
આ ન્યાયાનુસાર મનુષ્યના ઉદ્દય અસ્ત જો કાલ ભગવાનના જ હાથમાં હાય એટલે માનવીપ્રયત્નથી બહારના હાય તા સંસ્કૃતિ કે વિકૃતિ સાથે મનુષ્યને જરાય સંબધ પહોંચતા નથી. આ વિચાર કાર્ય પણ વિચારી મનુષ્યના હૃદયને આધાત લગાડયા સિવાય રહેશે નહિ. આવા પ્રકારની પ્રાચીનકાળમાં નષ્ટ થયેલી સુમેરિયન સંસ્કૃતિ, ઈરાની સંસ્કૃતિ, અસુર સરકૃતિ, મિસરી સંસ્કૃતિ, કાથે જ, એથેન્સ, મૅસીડાનીઆ વગેરે સ્થળાની સંસ્કૃતિ, રામન સંસ્કૃતિ-વગેરે
૧ ભગવદ્ ગીતા અધ્યાય ૧૧ મેક કર થી ૨૪,
For Private and Personal Use Only