________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાંશિક અને સાંસ્કારિક
સ્થિતિ હાર્ટ'ટાટ અને રેડ ઇન્ડીયન લેાકેાની થઇ. આ સર્વ પરિણામેાની કારણમીમાંસા ડાર્વિન નીચે પ્રમાણે કહે છે: મારક હવાપાણીથી અચવા તદ્દેશીયવાને મદદ કરવામાં ન આવ્યાથી સુધરેલા અને જંગલી વાના કલહને જલદી નિવેડા થઇ સુધરેલા વંશ વિજયી ચાય છે. તે વિજયનાં કેટલાંક કારણો સ્પષ્ટ છે, પરંતુ કેટલાંક સમજી શકાતાં નથી. પહેલાં તેા પછાત રહેલા વંશે પેાતાના રીતિરવાજો બદલવા તૈયાર હોતા નથી. સુધરેલા લાકા પુષ્કળવેળા ત્યાં નવા રેગા અને નવા દુર્ગુણો લઇ જાય છે. અને તેજ દેશી લેકેાના નાશનું મુખ્ય કારણ બને છે. નવા રાગથી પ્રજાને નાશ ઘણી ઝડપથી થાય છે. માદક દારૂનુ પણ એજ પરિણામ આવે છે. કારણ કે ગમે તેવા બે જુદા જુદા વંશો એક ઠેકાણે રહે તે તેમની વચ્ચે નવીન રાગેાને પ્રાદુર્ભાવ થાય છે, એ વાત નિશ્ચિત છે.” ગરીબ બિયારે। ડાર્વિન ! સમાજનાશનાં કારણે તેને સમામાં જ નહિ એમ આપણી તરફના સુધારકવર્ગ ખાસ કહેશે. તે સમાજમાં વિવાહના વયની વૃદ્ધિ, સાર્વત્રિક શિક્ષણ, અનાવિદ્યાર્થીગૃહા વગેરે જો વધાર્યા. હાત તા સમાજની ઉન્નતિ જલદી થઇ હાત ! અત્યાર સુધી પ્રગતિના પહેલા પર્યાયને વિચાર થયે।. હવે ખીન્ન પર્યાય તરફ વળીએ.
૧૯૭
ખીજો પર્યાય એટલે પિડનિરપેક્ષ સંસ્કારના જોર પર માનવની પ્રગતિ કરવી એ છે. તે વર્ગમાં ભૂતકાળમાં જગતમાં થઈ ગયેલી સ સંસ્કૃતિ અને આજ જગત પર પ્રસરેલી યુરાપીયન અને તત્સમ વિકૃતિઓના સમાવેશ થાય છે. આ પ્રકારની સુધારણાને વિકૃતિ શબ્દ અમારી પહેલાં બીજાઓએ વાપર્યો છે. આવા પ્રકારની
? The Decent of man-Darwin.
૨ Civilization, a disease is causes anl cures--E. Carpenter; Dilemma of civilization-Dean Inge; Decline of the west-Oswald Spergler,
For Private and Personal Use Only