________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૬
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
છે. અહીં નિગી પ્રકૃતિના પ્રબળ લેકે દુર્બલ પાસેથી અન્નવસ્ત્રો ઝુંટવી લેતા હોય છે. પરંતુ સામાજિક પ્રગતિમાં કેટલીક અનિશ્ચિત શક્તિઓને વિકાસ થતો હોય છે. તે અનિશ્ચિત શક્તિ બુદ્ધિનો વિકાસ અને તેના વિકાસ સાથે ઉત્પન્ન થના ગુણદે. સામાજિક અને બૌધિક દષ્ટિએ વિકાસ ન પામેલા વર્ગો એટલે માત્ર માનવ પશુ તરીકે ફરનારા વર્ગે જ્યારે બૌદ્ધિક અને સામાજિક દૃષ્ટિએ વિકાસ પામેલા વગેની પડોશમાં આવે છે ત્યારે તે વગે મૃત્યુપંથે પડે છે, એવો ઇતિહાસ સુષ્ટિમાં જણાઈ આવે છે. પરંતુ આ પરિણામ હજાર વર્ષ હિંદુસ્તાનમાં રહેતા બ્રાહ્મણની પડોશમાં માત્ર જણાઈ આવ્યું નથી. તેની સમાજરચનામાં અત્યંત નીચમાં નીચ એવી જાતિ પણ સુરક્ષિત રીતે અને સુખેથી કાલક્રમણ કરતી દેખાય છે. પરંતુ ઈસુ ખ્રિસ્તના પિતા જેવી જ માયાળુ પાશ્ચિમાત્ય સંસ્કૃતિએ
જ્યાં જ્યાં પ્રવેશ કર્યો ત્યાં ત્યાં હલકા વંશોને નાશજ કર્યો છે, એમ જણાઈ આવશે. આવી રીતે ઓસ્ટ્રેલીયાના દેશીય વંશો નામશેષ કર્યા. ન્યુઝીલેંડમાં મેરીસ (Maoris) લેકીને નાશ કર્યો. ટાસ્માનીયન લોકોને પણ દેના દરબારમાં મેલી દીધા. રેડ ઈન્ડીયન પણુ ન્યાયને છેલ્લા દિવસની રાહ જોતા બેઠા છે. સેન્ડવીચ ટાપુમાંના તદેશીય લેકેની વસતિ ચાલીસ વર્ષમાં ૬૮ ટકા ઘટી ગઈ, એમ ડાર્વિન કહે છે. જર્મન ભૂગોળશાસ્ત્રજ્ઞ અને માનવવંશશાસ્ત્રનું ઝેલ કહે છે : સને ૧૮૧૫ ની સાલમાં ટાસ્માનીયન લેકેની સંખ્યા પાંચ હજારની હતી તેમાંથી સને ૧૮૬૦માં સેળ જીવ બાકી રહ્યા અને સને ૧૮૭૬ માં એકપણ ટાસ્માનીયન સમ ખાવા પણ બાકી રહ્યો નહિ. ન્યુઝીલેંડમાં ૧૮૫૮ સાલે પ૩૭૦૦ મે.ઓરીસ લેકે હતા, તે ૧૮૭૨ સાલે ઘટીને ૩૬૩૫૭ એટલાજ બાકી રહ્યા. આજ
The Descent of Man-Derwin
For Private and Personal Use Only