________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વારિક અને સરકાર
૧૮૫
-*^^^
^^^
^v
y
vv
વ્યવસ્થા કરે, એટલે આપણી તરફની હલકી જાતિઓને બ્રિટિશ સાથે પ્રત્યક્ષ સંબંધ આવી તેમને કેટલા હક્કો મળે છે એ તેમને પણ સમજાઈ જશે. તેમ હકો મળતા નથી એમ ઘણુઓને તો સમજાઈ ગયું છે. લશ્કરી ખાતામાં તે જાતિભેદ અને અસ્પૃશ્યતા એવો કંઈ ભેદ જ નથી, તે ખાતું સર્વથા માબાપ સરકારના તાબામાં છે. ત્યાં તે દુષ્ટ બ્રાહ્મણોએ અને તેમણે ઉત્પન્ન કરેલી અસ્પૃશ્યતાને કંઈ સંબંધ નથી. પરંતુ ત્યાં પણ અર પૃશ્યોની પ્રગતિ કરી નથી. અંગ્રેજ લેકેને રાજ્ય ચલાવવું છે. દીનદુબળાઓ માટે કે નીતિપ્રચાર આશ્રમ બોલવાના નથી. જેમ જેમ અંગ્રેજે અહીં સ્થિર થતા ગયા તેમ તેમ લશ્કરમાં દેશી લેકોની ભરતી કરવાનું બાદશાહી ધોરણ બદલાતું ગયું, અને તેમ તેમ લશ્કરમાંથી અસ્પૃશ્યોને માટે બેમાલુમ ધીમે ધીમે બંધી થવા લાગી. પછી અંગ્રેજોને અહીંની જાતિઓમાં લશ્કરી દષ્ટિએ અસલ અને ઓછા અસલ એ ભેદભાવ સૂઝવા લાગ્યો, પછી હિંદી લશ્કરનું અસલીકરણ શરૂ થઈ જાતિવંત, આબરૂદાર અને વતનદાર જાતિઓમાંથી આ ભરતી થવાને શિરસ્તો પડવા લાગ્યો. અસ્પૃશ્યોને મંદિરમાં ઘુસાડવા માટે હિંદુઓ સાથે મારામારી કરવા કરતાં તેમને લશ્કરમાં ઘુસાડી નોકરી અપાવવા માટે બ્રિટિશ લોકે સાથે વાદવિવાદ કરે એવી મહાત્મા ગાંધીને અમારી હાથ જોડી વિનતિ છે. ડૅ. આંબેડકર અને સર્વ અસ્પૃશ્ય તેમના ઋણ થશે.
આ પાશ્ચાત્ય સંસ્કૃતિ એવી છે કે તે જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં તેણે દુર્બલ માનવવંશને પામેવ દુઃખમાંથી મૂકત કર્યા અને સૌને યમદેવની સાથે ભગવાનને ઘેર મોકલી દીધા (thy kingdom come) તારું અધિરાજ્ય થાઓ. હવે તેમના સુખને પરિસીમાં શી હાય ! ભૌતિક અને શારીરિક દૃષ્ટિએ જીવનાર્થ કલહ એ જીવસૃષ્ટિને નિયમ જ છે અને આવા પ્રકારના વંશોમાં તે ચાલુ જ હોય
૧ માતા જય કનૈશિંદે.
For Private and Personal Use Only