________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશામ પંડિતને અમારી એટલી વિનતિ છે કે આ મહામૂર્ખ હિંદુસમાજને છંદ છેડી રશિયન સર્વાધિકારીઓને પત્ર લખી આજ આફ્રિકામાં જે જુદા જુદા વંશો છે, તેમને સમાજસત્તાવાદના નિયમ અનુસાર પિતાના રાષ્ટ્રના ઘટક કરી લેવાની સલાહ આપવી એટલે માનવની દષ્ટિએ ઘણે જ ફાયદો થશે. અખિલ માનવજાતિના ઉદ્ધાર માટે જ રશિયાનું અર્થશાસ્ત્ર અવતર્યું છે એ બાબત પણ સિદ્ધ થશે. ઠીક, વંશ, ભાષા અને સંખ્યા ઈત્યાદિ સર્વ દષ્ટિએ તે લેકે ચેડા નથી ! માનવવંશશાસ્ત્ર, ભૂરચના વગેરે દષ્ટિએ તેમના છ વિભાગ પડે છે. એરેનબર્બર અથવા સેમિટો-હેમાઈટ, ઇથેપિયન, કુલાઝાંડે, પિગ્નિઝ. સુદાનીઝ, ગિની નિગ્રો, બંદુ અથવા હૈોટેટોટ બુશર્મેન. આટલી મોટી સંખ્યા હોવા છતાં અરબ અગર યુરોપીઅન લેકે સાથે સંબંધમાં આવ્યા પહેલાં અથવા આવ્યા પછી હજુ પણ ત્યાં સંસ્કૃતિ કેમ ઉત્પન્ન નથી થતી? આ પ્રશ્નની સાંગોપાંગ ચર્ચા સમતાવાદીઓએ કરવી જોઈએ. ચર્ચા કરશે એ દિવસ ખરેખર ભાગ્યને કહેવાશે. ત્યાં સુધી સમતા, બંધુત્વ, સ્વાતંત્ર્ય, સમાજસત્તાવાદ, મુડીવાદ, દુષ્ટ જાતિભેદ, હિંદુધર્મ પરનું કલંક વગેરે ચલણી નાણું બજારમાં ચાલુ રહેશે એ વિષે શંકા નથી. ઠીક, આવા પ્રકારના વંશે જગતમાં છે. તેમને વ્યવહાર ધર્મપ્રવણ સશીલ, પરમેશ્વરની બીક રાખનારા, સારા વંશે સાથે થવાથી તે વંશ સૃષ્ટિમાં ટકી રહે છે, અને તેમને નાશ થતો નથી. પરંતુ તેમને સંબંધ જે યુરોપીઅન જેવા સુધરેલા પ્રાગતિક વંશે સાથે આવે તે જગતમાં સમૂળો નાશ થયો સમજી લે. આપણે તરફના બ્રાહ્મણાદિ સુધરેલા (યુરેપીઅન દષ્ટિએ અર્ધ સુધરેલા) વર્ગને અમારી એ જ વિનતિ છે કે રાજકીય ક્ષેત્રમાં તમે મારામારી કરો નહિ, એટલું જ નહિ પણ તમે ન્યુ લેકેની પેઠે રાજકીય હક નિરપેક્ષ પોતાના વંશનું રક્ષણ કરવાની
Is India Civilized-Sir John woodroffe 241 914Hi william Aroller ને “હિંદુસ્તાન સુધરેલ નથી” એ મતને ઉત્તર છે,
For Private and Personal Use Only