________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિ : વાશક અને સાંસ્કારિક
૧૮૩
આ ચારે પર્યાનું ઐલિક કાર્યોનું પર્યાલચન કરી આપણે તેમાંથી કયો પર્યાય સ્વીકારવાનો અને તે સિદ્ધ થવા માટે કયા માર્ગોને અવલંબ કરે પડશે તેને હવે વિચાર કરીએ. - પ્રાચીનકાળમાં અરબ અને હાલ યુપીઅન કેન પ્રવેશ થયા પહેલાં આફ્રિકા જેવા તમેય ખંડમાં જે માનવવંશ રહેતું હતું અને જેને વંશજે આજે પણ હયાત છે તે લેકામાં સંસ્કૃતિને પહેલે પર્યાય માલમ પડી આવે છે. એક મેટા ખંડ પરમેશ્વરે કહે કે નિસર્ગ કહે હજારો વર્ષો સુધી આ લેકના તાબામાં આગે હતે. આ ખંડમાં જાતીય શ્રેષ્ઠત્વ માટે સમૂહસમુહ વચ્ચે ઝગડાઓ ચાલુ હતા અને હજુ પણ ચાલુ છે. પરંતુ તેમની આ એકંદર ધક્કામુક્કીમાંથી આર્યસંસ્કૃતિની તેલે ઉતરે તેવી સંસ્કૃતિ શા માટે ઉત્પન્ન થઈ શકી નહિ તેના કારણે ત્યાં રહી આવેલા અને હિંદુસ્તાનમાંથી તત્સમ જાતિની અસ્પૃશ્યતા નિવારણ થશે તો સુધારણું થઈ શકશે એમ કહેનારા મહાત્મા ગાંધી અગર તેમના અનુયાયીઓ કહેશે તે સમાજશાસ્ત્રમાં એક મહત્વની શોધ થશે. મહાત્મા ગાંધી અગર આચાર્ય કાકા કાલેલકર જે આ બાબતની ચર્ચા કરી ખુલાસો કરશે તે સમાજશાસ્ત્રના અભ્યાસકે પર તેમના મહાન ઉપકાર થશે. વસ્તુસ્થિતિ એમ છે કે ઉત્તમ સંસ્કૃતિ ઉત્પન્ન કરી, તેને દીર્ધ કાલ ટકાવવાની લાયકાત જ આ વંશમાં નથી. કેઈપણ કર્તુત્વવાન વંશને ગમે તેટલી સમર્થ સરકાર પણ વધુ કાલ દબાવી શકશે નહિ. તેનું પ્રત્યક્ષ પ્રમાણ હિંદુસ્તાનની આજની ચળવળ છે. તે હિતકારક દિશાએ થઈ રહી છે કે નહિ એ પ્રશ્ન જુદે છે, પરંતુ સર્વસમર્થ સરકાર સામે પણ લડી લેનારી ચળવળ શરૂ થઈ. આફ્રિકાના વંશોમાં તેવો કંઈ પ્રકાર થયો નથી. તેનું કારણ જાતીય નાલાયકી ? આજે તેમ કહી શકાય તેમ નથી. તેમ જે કહીશું તો સો, માકર્સ, લેનીન, એલીન વગેરે લેકેએ પ્રતિપાદન કરેલી સમતાનું શું થશે ? અમારી તરફ રશિયન અર્થશાસ્ત્રને પ્રસાર કરવા ઇચ્છનારા
For Private and Personal Use Only