________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Darwinismનું કટાઈ ગયેલું અને સિદ્ધ જ્ઞાન નથી. પરતું આધુનિક શાસ્ત્રની સર્વ શોધખોળો લક્ષમાં લેવામાં આવી છે. શ્રી. નરસિંહભાઈ પટેલે જે એ પુસ્તક જુવાનીના ઉત્સાહમાં લખ્યું હેત તે નવીન જ્ઞાનની જરૂર ગંધ આવતી પરંતુ એમણે એ વૃદ્ધપણાની બંધિયાર વૃત્તિથી લખ્યું છે એમ મારે દુઃખ સાથે કહેવું પડે છે. એ પુસ્તકનો વિરોધ કરવાની પણ મૂંઝવણ છે; કારણ કે એમાં પ્રદર્શિત થતું પ્રાણીશાસ્ત્રનું જ્ઞાન ડાવિન અને પેન્સરથી આગળ ગયું નથી. ડાર્વિનનાં Origin of Species ને આજે ૭૭ વર્ષો થયાં છે. તે પછીની છે, અને Anti-Darwinism, Weisman's Continuity of germ plasrm Mendelism, Emergent evolation, Creative evolution, 4912 Portal de 41417419 એ પુસ્તક લખ્યું હોત તે સત્ય હકીકત (facts) તે બરાબર બેસત. એમાં તે તત્વજ્ઞાનની ઉણપ દેખાય છે. ઈશ્વરને વિષય ધર્મ અને તત્વજ્ઞાનને છે. એ પ્રાણીશાસ્ત્ર (Biology ) ને નથી, છતાં ધર્મનું કે તત્વનું સાદું નિરૂપણ પણ એમાં મળતું નથી. એવા પ્રતિભા શાળી લેખક જે આધુનિક વિજ્ઞાનની અવગણના કરે તે સમાજ પર કેવી બુરી અસર થાય ! જે કે એમના એવા પુસ્તકથી ઈશ્વરને ઇન્કાર થઈ શકતું નથી. કારણ કે જગતમાં ઈશ્વરને સાક્ષાત્કાર કરનારા માણસે જીવી ગયા છે અને જીવે છે. પણ એક લેખક બીજા ક્ષેત્રમાં બાહોશ હેઈ અધિકારી ક્ષેત્રમાં મત આપી સમાજમાં ગેરસમજ ફેલાવે એ એમની મેટાઈને રોભતું નથી.
અગાઉ કહી ગયા પ્રમાણે મનુષ્યના ગુણે સ્થિર છે. માનવી નમુન ( Human type) શિક્ષણથી સુધરતું નથી માનવની શકિતઓમાં ત્રણ હજાર વર્ષો થયાં ફેરફાર થયો નથી. ન્યુટન કરતાં આઈન્સ્ટાઈનનું ભેજું વધારે ગણિતગ્રાહ્ય છે એમ નથી. માત્ર
Strogm
of life-Julian Huxley.
For Private and Personal Use Only