________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ
શિક્ષણની નિરર્થકતા વિશે પુસ્તકમાં પુષ્કળ વિવેચન કરવામાં આવ્યુ‘ છે. શિક્ષણથી આનુવંશિક ગુણાના ફેરફાર થાય છે અને સતતિમાં મેળવેલા ગુણા સંક્રાન્ત થાય છે એ ભ્રામક કલ્પનાને હવે તિલાંજલી આપવી જોઇએ. આ લામા↑યન મતને નહિ જેવા જ આધાર છે. ઉપાર્જિત ગુણે! ( acquired characters ) સ'તાનેાને વારસામાં આપી શકાતા નથી. એ ગુણા શિક્ષણથી કે પરિસ્થિતિથી બદલાતા નથી તેના અનેક પ્રયાગા થયા છે. નમુના દાખલ અહી એકાદ બે આપીશઃ
૧. વાઇઝમાને આવીસ પેઢી સુધી પેઢી દર પેઢી ચેડા ઉંદરાની પુંછડીએ કાપી, તેમને કાપેલી પુંછડી વાળા ઉંદરાની સાથે જ અંદરઅંદર પ્રજા ઉત્પન્ન કરવા દીધી પરંતુ છેવટે પરિણામમાં સમજાયું કે આ મેળવલાં ચિહ્નો કે ગુણા ( acquired traits ) સતાનમાં ઉતરતા નથી. આ અનુભવજન્ય (a postiriori ) નિગમનને તાત્વિક ( a priori ) આધાર માટે તે continuationof germ plusnr નામના સિદ્ધાન્ત શોધી કહાડયા.
૨. બીજું ઉદાહરણુ લઇએ Payne નામના પ્રાણીશાસ્ત્રનના પ્રત્યેાગ ધ્યાન ખેંચે તેવા છે. તેણે એક જાતની માખીને ૬૯ પેઢીએ સુધી અંધારામાં રાખી સંતતિ ઉત્પન્ન કરવા આપી, છતાં અન્તે જણાયું કે તેઓની આંખના કદમાં કે પ્રકાશ પ્રત્યેના વલણમાં જરા પણ ફેરફાર થયા ન હતા.
ટુંકમાં માત્ર શિક્ષણથી કશું વિશેષ વળવાનું નથી, પરં'તુ તેની સાથે વંશ ( Breed ) સુધારવાની આવશ્યકતા છે. તે જાતિસ`સ્થા સિવાય શક્ય નથી. અને વિવાહસંસ્થા સ્થિર કરી સારા ગુણોની ચુંટણી કરતા જ્યાથી જ સુધરે છે, માત્ર ભણાવવાથી નહિ. શિક્ષણને ઉપયાગ વ્યકિતગત છે, પરંતુ વાંશિક નથી. વુડવ નામના એક માનસશાસ્ત્રીએ આનુવંશ અને શિક્ષણના પરસ્પર સંબંધ સૌંદર
For Private and Personal Use Only