________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજ રથનાશાખા
આ જ તત્ત્વ પિતાની આંખ સામે રાખ્યું છે. તેથી જ મુસલમાન નેતા “એકાદ ચીંથરેહાલ મુસલમાન પણ અમને ગાંધીજી કરતાં શ્રેષ્ઠ લાગે છે' એમ કહે છે,
એકાદ માણસ મને મારા સંધનું કે જાતિનું અભિમાન નથી એમ કહે તે એની અવશ્ય કંઈક ભૂલ થાય છે એમ સમજવું. જે તેનું તે કહેવું અંતકરણપૂર્વક સત્ય હશે તે એટલી જ ચેતવણું આપવાની કે જે સંધમાં આવી વ્યકિતઓ વધારે પ્રમાણમાં હશે તે સંધ નૈસર્ગિક કલહમાં હાર ખાઈ જલદી નષ્ટ થશે હાલના શિક્ષિતને લાગે છે, તે પ્રમાણે પોતાના સંઘ અગર પિતાની જાતિ વિષે અભિમાન રાખવું બીલકુલ લજાસ્પદ નથી.
કાહ સંઘ સંઘ વચ્ચે હોય છે અને તેથી જ માનવવંશ સુસ્થિતિમાં રહે છે, એ વાત અત્યાર સુધી કરેલી ચર્ચા પરથી ધ્યાનમાં આવી શકે તેમ છે, પરંતુ માનવસંઘે વચ્ચે કલહ ઘણજ ગુંચવાડા ભરેલો હોય છે. આપણે ઘણી વખત પ્રગતિ શબ્દને ઉપયોગ થતો જોઈએ છીએ, પરંતુ એ ઉપયોગ કરનારા ઘણે ભાગે થોડી ઘણી કલ્પનાઓને પ્રાગતિક માની લે છે અને જ્યાં એ કલ્પના પ્રતીત થાય છે ત્યાં તે તેવા સમાજને સુધરેલો માને છે. આ કલ્પનાઓ કરતાં તે કલપનાઓ શ્રેષ્ઠ શા માટે તે બતાવવાનો કદી પણ પ્રયત્ન કરેલા હોતે નથી. યુરોપ અને અમેરિકા આગળ વધેલા છે એમ બેલતાં જયારે લોકોને સાંભળીએ છીએ ત્યારે પ્રગતિ એ શી કલ્પના છે તેને બોધ બેલનાર કે સાંભળનાર બંનેમાંથી કેને ય હોય એમ અમને લાગતું નથી.
Reflections on the revolation in France by Burke.
For Private and Personal Use Only