________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાચનાનાં વિવિધ તત્ત્વા
T
of Castes ) ઉત્પન્ન થવી જોઇએ. ઉપર્યુક્ત બાબતામાં એક જ જાતિમાં અનેક ફરક દેખાવા લાગે, તે જાતીયત્વ જઇ વ્યક્તિ વ્યકિતમાં કલહ દેખાવા માંડે છે, પછી નાની સરખી જાતિ આજુબાજુ પ્રસરેલા માનવસમુદ્રમાં વિલીન થઇ જાય છે. જાતિ નષ્ટ થઇ, તેા પણુ સમૂહ। બનવાની પ્રવૃત્તિ મનુષ્યસ્વભાવમાં હાવાથી ફરી સમૂહની ઘટના થવા લાગે છે. જ્યારે જાતિના હિત અને વ્યક્તિના સુખ વચ્ચે ઝગડા ઉત્પન્ન થાય છે, અને જ્યારે વ્યક્તિ પેાતાનુ સુખ પ્રધાન માને છે, ત્યારે તે જાતિ, ગમે તેા ઇંદ્રની અમરાવતીમાં રહેતી હૈાય કે સાબરમતીના આશ્રમમાં રહેતી હેાય; પણ વિનાશ પામશે જ એવુ' ભવિષ્ય કહેવામાં કઇ હરકત નથી. પ્રથમ જાતિજાતિના ઝગડામાં અતિ એકજીવ થએલી જાતિ જીવી, તે જ નિયમ પ્રમાણે આ એક રૂપત્ત્વની કલ્પના કુટુંબ, જાતિ, વર્ણ, રાષ્ટ્ર, માનવ્ય ઇત્યાદિ એક પછી એક ક્રમશઃ વધુ વિસ્તૃત સમૂÌને લાગુ થવા લાગી, એ તે જાણે ડીક, પર ંતુ જાતિનિષ્ઠ મનુષ્યે કુટુંબનિક હાવું ન જોઇએ અને વર્ણ નિષ્ઠ, મનુષ્ય જાતિનિષ્ઠ હાવું ન જોઇએ વગેરે નિયમેા ક્રમ સિદ્ધ થઈ શકે એ સમજવું મુશ્કેલ છે. એક એકથી ક્રમવાર ચડતા સમૂહેા સામે વ્યકિતનિષ્ના વિરલ જ રહેશે. તીવ્ર,નષ્ઠાથી માનવાદિ સમૂહામાં વનારા પુરુષા પણ વીરલા જ હાય છે.પેાતાના સહ્ય સાથે એકનિષ્ઠ થવાની પ્રવૃત્તિ તે જ અમે નીતિ કહીએ છીએ. જે વનથી પેાતાના સઘ નૈસર્ગિક ચુંટણીમાં ટકી રહે તે નીતિયુકત અને ઇતર સવન અનીતિયુકત, એમ અમારો મત છે. પરાપકાર કરવાની ઇચ્છા થાય તો પણ તે પ્રશ્નલ સંધ જ કરી શકશે, દુલ સંધ નહિ; પછી આ તત્ત્વ સિદ્ધ કરવા માટે ગમે તે તત્ત્વજ્ઞાનને આશ્રય લેવા, પરમેશ્વરના આધાર દેવા, ગ્રંથાનાં અવતરણા આપવાં અને પોતાથી જે જે થઇ શકે તે તે કરવાનું. પ્રત્યેક ધર્મ પ્રવત કે
૧ Improvers of mankind, Twilight of idols-N1otzsche.
For Private and Personal Use Only