________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૯૨
થઈ શકે તેમ નથી. તે શું શીખવે છે?
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનારાઓ
જગતના ઇતિહાસમાં જે મહાન ક્રાંતિએ થઇ
ફ્રાન્સની ક્રાંતિનું સ્વરૂપ શું હતું એને કાઇએ વિચાર કર્યો છે ? રાજકારણામાં ઉપયેગી પડનારી જે ત્રણ સંસ્થા–રાજા, સરદાર અને ધર્માંસત્તા ( Chuzeh ) જેને ખીજા લેાકેા ગમે તેટલી વખાડે, તે પણ ઇંગ્લૅન્ડમાં કાઇને કાઈક સ્વરૂપમાં હજુ પણ હયાત છે. એમણે સંસ્થામાં પેાતાના સમૂહ સાથે એકરૂપ ન થએલા એવા એર્લીન્સ, મીરાજી, આખે સાયસ્ વગેરે પુરુષ। નિર્માણ થયા. તેમણે આ ત્રણે સંસ્થાના નાશ કરી મુડીવાદી બનીયા વર્ગને અખંડ પ્રભુત્વ પ્રાપ્ત કરી દીધું. પૈસાને વિતનું સર્વીસ્વ માનવા સામે બ્રાહ્મણાદિ વિદ્વાન, ધાર્મિકવગ અને ક્ષત્રિયાદિ ર વ જ વિરેાધી હતા. તેમની સમાજમાંથી પધરામણી થયાથી, પેટની જ કાળજી કરનારા લેાકા સમાજમાં અધિકારારૂઢ થયા અને પેટ ભરવું એ સર્વશ્રેષ્ઠ ધ્યેય · અને આંદ્યોગિક પ્રતિ એ તેનુ સાધન બની બેઠી. જગત પર॰ આજે સÖસાધારણ હલકા વર્ગના સંખ્યાબળથી પ્રાપ્ત કરી લીધેલા તાએા છે.
આજે સંનિષ્ઠાના ત્યાગ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, તેનું કંઇ પણ એસડ હાય, એમ અમારા વાંચનમાં આવ્યું નથી. હિંદુઓએ જાતિસંસ્થારૂપી એસડ આપી આજ ત્રણ ચાર હજાર વર્ષાં પત તેને પ્રભાવ બતાન્યેા છે. આગળ ઉપર શું થશે એ કહેવું બહુ મુશ્કેલ છે. ખરું જોતાં સમૂહમાં એકજીવત્વ પ્રાપ્ત થવું અત્યંત જરૂરનું છે. એક જાતિના આચારવિચાર, આહારવિહાર, કપડાંલત્તાં વગેરે ખાખતામાં બહુ ફરક દેખાઇ આવવા સારા નહિ. એ માટે હિંદુસમાજશાસ્ત્રજ્ઞાએ વહુના આચારવિચારની કેટલી સંભાળ લીધી છે એ કાઇ પણ સ્મૃતિમંચ ઉપર ઉપરથી જોતાં જણાઈ આવશે. આવી રીતે જાતિઓમાં સર્વ પ્રકારની એકરૂપતા (Standardization
૧ Future of life by Dr. C. C, Hurst
For Private and Personal Use Only