________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાના વિવિધ તો
ત્યારે પારણાર્થ
ક
રવાનું સમાધાગા અને તેના બતમાં
જીવન સંઘ સાથેના તાદામ્યમાં છે. સંઘ સાથે વ્યકિતનું તાદાત્મ જેમ વધારે, તેમ તેમાં અંતભત થએલા છે વધારે સુરક્ષિત સમજવાના. જે પ્રમાણમાં વ્યક્તિઓને જાતિ તફને આત્મીયભાવ વધશે તે જ પ્રમાણમાં તેમની જીવન યેગ્યતા વધશે. જે સમૂહમાં વ્યક્તિને પિતાના સમૂહની દુર્બલતા કરતાં બીજા સમૂહની સબલતા દુર્બલતા પ્રત્યે વધુ પિતાપણું લાગે ત્યારે સમજવું કે જાતિ નષ્ટ થવાની.
ઉદાહરણાર્થ કૌરવ અને પાંડવના યુદ્ધ માટે સન્મુખ ઉભેલા બે સમૂહ વિષે વિચાર કરીએ. કૌરવોનું સંખ્યાબળ પાંડવેના સંખ્યાબળ કરતાં શ્રેષ્ઠ હતું. કૌરવો તરફના વ્યક્તિગત દ્ધાઓ અને સેનાપતિઓ પાંડવ તરફના દ્ધાઓ કે સેનાપતિઓ કરતાં કોઈ પણ બાબતમાં ઓછા ઉતરે તેવા ન હતા. એકંદરે સૈન્યરચના પણ તેઓ અત્યંત ચાતુર્યથી કરી શકતા હતા. એવાં સર્વ સાધનો પાસે હોવા છતાં અને અધર્મથી યુદ્ધ કયારેય કર્યું ન હતું, છતાં કૌરવોને નાશ થએલ. દેખાય છે. એનું કારણ એ છે કે કૌરવસમૂહના કેટલાક શ્રેષ્ઠ પુરૂષોને વ્યક્તિગત નીતિશાસ્ત્ર જાતીય નીતિશાસ્ત્ર કરતાં શ્રેષ્ઠ લાગતું હતું. તે પુરૂષો પોતાના સમૂહ સાથે પૂર્ણ એકરૂપ પામ્યા ન હતા. ભીષ્મને કારોના રક્ષણ કરતાં પિતાના શબ્દોની કીંમત વધારે લાગી. દ્રોણને ભારતીય યુદ્ધ કરતાં પિતાના છોકરાનાં જીવનમરણ વિશેષ વહાલાં લાગ્યાં. કર્ણ દાતૃત્વના નામ નીચે કવચકુંડળ ગુમાવી બેઠે. બીજી બાજુ સંધના રક્ષણ માટે ભગવાન શ્રીકૃષ્ણ પિતાની શસ્ત્રસંન્યાસની પ્રતિજ્ઞાને ભંગ કર્યો. ધર્મરાજ પણ હા-ના કરતાં અસત્ય બોલ્યા. અજુને નિઃશસ્ત્ર પ્રતિસ્પર્ધી પર બાણુ નાખ્યાં અને ભીમે ગદાયુદ્ધના નિયમોનું ઉલંઘન કર્યું. કહેવાનો અર્થ એટલે જ કે કઈ પણ સંધમાં તે સંધ સાથે એકરૂપ ન થએલા લેકે જેટલા વધારે, તેટલા જલદી તે સંઘનો નાશ થશે. જગતના ઇતિહાસમાં દરેક ઠેકાણે એજ બાબત બની આવે છે, પરંતુ તેની પૂર્ણાશે ચર્ચા
For Private and Personal Use Only