________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાના વિવિધ તત્તર
થાય છે તે દયા કરવાના ગુનામાંથી–કહે કે દૌર્બલ્યમાંથી અમે પિતાનું રક્ષણ કરવા માગીએ છીએ. અમને દયાવંતેની દયા આવે છે.” આવા પ્રકારનું તત્વજ્ઞાન એકાંગી છે, એ અમારે મત છે. અમે પાછળ વ્યક્તિ પ્રધાન તેમજ જાતિપ્રધાન બંને નીતિતની પદ્ધતિ કહી છે, આ પદ્ધતિઓની ભેળસેળ કરવાથી
આવા તરેહના પ્રશ્નો ઉપસ્થિત થાય છે. રાગ દ્વેષ, લોભ ઔદાર્ય, હિંસા અહિંસા વગેરે એકાએક ગુણનું આ ઝઘડામાં કાર્ય છે. માત્ર રાગ જેમ સમાજને સંઘટિત કરી શકતે નથી તે પ્રમાણે એક ષ પણ લુલે છે. આમાંથી કોઈ પણ એક ગુણના અતિરેકનું પરિણામ સૃષ્ટિમાં અનેક વખત દેખાઈ આવ્યું છે અને તેના પર વિદ્વાન કલાવંતએ ગ્રંથો પણ લખ્યા છે. સર્વ ગુણોનું કાર્ય છે ખરું, પરંતુ ગુણ પિતાને કયો અને પારકાને કયો એ જોઇને કાર્ય થવાનું છે. મનુષ્ય એકાદ કોઈ સંધને એકનિષ્ટ રહેવું જોઈએ, તે જ અવયવ અને અવ્યવી ભાવ સિદ્ધ થશે, એ નજર સામે આવવાની જરૂર છે. પછી વિશાખદત્તર કહ્યા પ્રમાણે
દૂ: તાતુલ્ય દ્વિતથમમિથુને જનતા |
फलं कोपप्रीत्योद्विप्रदि प्रविभक्तं सुहृदिच ॥' અત્યંત નિષ્પક્ષપાતી નથી કેપનું ફલ શત્રુને આપ્યું અને સ્નેહનું ફલ મિત્રને આપ્યું. રાષ્ટ્રનિદાના રૂપાળા નામ હેઠળ ઈતર સર્વ નિકાઓ જાણે અજાણે નિભૂલ થતી જાય છે, એ બરાબર નથી. આપણે રાષ્ટ્રના પ્રાણ છીએ એ વાત સાચી, તેવી રીતે આપણે સર્વ જગતના રાણી છીએ, તે પણ આપણે કર્તવ્ય કર્મ કરીને, જગતનું જીવન વિશેષ હિતકારક કરીને આપી વાં જોઈએ, આમાં કોઇને પણ મતભેદ નથી. પરંતુ કાર્ય
{ Fredric Nietzsche ૨ પરિષ-વિશાખદત્ત
For Private and Personal Use Only