________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
14
હિંદુઓનું સમાજરચનાસાય
જીવી શકે છે; કારણ કે તેને ધોળા રંગ શિકાર કરનારને દેખાતા નથી. જે પ્રમાણે એક જ જાતિમાં અનેક વ્યક્તિ ઉત્પન્ન થઇ, તેમાંથી મજભુત હશે તેટલાની જ ચુંટણી થવાની, તેવી જ રીતે અનેક જાતિમાં અનેક ઉપજાતિઓ ઉત્પન્ન થઈ, તેમાંની મજબુત જાતિઓને ઐશ્વર્ય અને અધિકાર પ્રાપ્ત થવાના. અમરતી જ કાઇ પણ નિર્ગુણ જાતિ ઉડી કાઇ પણ અજ્ઞાત કારણાને લીધે ખીજી જાતિ પર અધિકાર ચલાવે છે એવા પ્રકારનાં વિધાના કરવાં એ સર્વ શાસ્ત્રોનું ખૂન કરવા જેવું છે. વિષમ વસ્તુને એક જ વખતે સમાન કરવાના પ્રયત્નની હાસ્યાસ્પદતા જલદી પ્રતીત થશે. એટલે વ્યક્તિગત લાયકાત સ્થિર થવા માટે જે પ્રમાણે વ્યક્તિ વ્યક્તિમાં સ્પર્ધા થવી જોઈએ તે પ્રમાણે ાતીય લાયકાત સ્થિર થવા માટે સમૂહ સમૂહમાં પણુ ચડસાચડસી થવી જોઇએ. સમાજરચના એવા કૌશલ્યથી થવી જોઇએ કે તેમાં આ બંને તત્ત્વાને આંતર્ભાવ થઇ જાય.
વ્યક્તિ વ્યક્તિ વચ્ચે કલહ, જાતિન્નતિ વચ્ચે કલહ, સમૂહ સમૂહ વચ્ચે કલહ, રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે કલહ અને તે કલહને લીધે સર્વાંની સુદૃઢ સ્થિતિ એવી જ જો સૃષ્ટિની રચના હેાય અને કલહદ્વારાજ જો મનુષ્યને પાતાનું હિત સાધ્ય કરી લેવાનું હાય, એવું જ જો માનવી પ્રગતિનું મૂલભૂત શાસ્ત્ર હાય તે। દયા, પ્રેમ, સહાનુભુતિ વગેરે જેમને માનવી ઉચ્ચ ગુણા તરીકે લેખે છે તે સ` નિરર્થીક છે એમ કહેવું પડરશે. આ સર્વાં ગુણ્ણા જો જીવના કલહમાં નિરૂપયોગી હાય તા માનવીસમાજમાંથી તેમને બની શકે તેટલું જલદીથી પાણીચું મળવું જોઇએ. ‘ જે વિનાશી છે, જેને ભાંગી, તાડી, શેકી, અગ્નિવડે શુદ્ધ કરી પછી આકાર આપવાના છે એવા ક્ષુદ્ર જંતુએ તરફ તમે દયાભાવ બતાવા છે એ બાબત શું તમરા ધ્યાનમાં નથી આવતી ? તમે બતાવેલી દયાનાં સમાજમાં જે વિધાતક પરિણામ
૧ Darwinism and Race progress-J, B, Hayeratt,
For Private and Personal Use Only