________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાનાં વિવિધ તો
૧૭
પછી અમારા આધુનિક શાસ્ત્રપંડિત, આંગ્લ ભાષા વિભૂષિત માત્ર કહેવાતા સુશિક્ષિત, શાસ્ત્રીય જ્ઞાનથી અજ્ઞાન એવા સાહિત્યસામ્રાટે, અને પિતાની વિચારસરણીને બ્રહ્મવાકય સમજનારા સામાન્ય સદ્દગૃહસ્થ, ફાવે તે કહે અને લખ્યા કરે. ખરી વાત તો એ છે કે આજ જે સમાજસુધારણું થઈ રહી છે તે કઈ પણ શાસ્ત્રીય તર પર રચાએલી નથી. તે આજ સુશિક્ષિત તરીકે આગળ થનારા વર્ગને-સમાજના બહુસંખ્યાંકવર્ગને નહિ–“દનાખ્યનુજ્ઞાત છે, અને તેથી જ તે ધર્મ હશે. “દનાજ્ઞાત” અને આત્મતુષ્ટિકારક એકાદ ક્રિયા હોય તે તે પણ ધર્મ જ છે એ ભગવાન શ્રીકૃષ્ણને મત છે. એમ એક આધુનિક પંડિતે કહ્યું જ છે. તેણે
આત્મતૃષ્ટિ” એ પદ પર અનેક ગૃહીત કૃત્યો-અસિદ્ધ ગૃહીત કૃત્યો લઈને ઘણુંએ ભાષ્ય કર્યું છે, પરંતુ તેને સર્વને વિચાર અહીં થઈ શકશે નહિ; તેથી કર્મથી વર્ણ બદલે છે વગેરે બેજવાબદાર વિધાનો કરનારને અમે હાથ જોડીને વિનતિ કરીએ છીએ કે ભાઈ !
સર્વના પાદે મારા દંડવત્ ” પરંતુ તમે જે ડાળ ઉપર બેસે છે તેને જ કાપનારા આવા સિદ્ધાંતોને ફેલાવો કરતાં પહેલાં જરા સ્વસ્થ બેસી વિચાર કરે, તેમાં તમારું કંઈ નુકશાન થવાનું નથી.
લામાની અસિદ્ધર પદ્ધતિ છોડી દઈ નૈસર્ગિક ચુંટણીની પદ્ધતિને આશ્રય કરે જોઈએ. અનેકવિધ પિંડ નિર્માણ કરી, તેમાંથી પ્રબળ એટલા જ સિલક રાખવા એવી સૃષ્ટિની પ્રક્રિયા દેખાય છે. અહીં પ્રબળ શબ્દનો અર્થ જીવનક્ષમ (Fit to survive) એટલે જ છેપછી તે કઈ પણ કારણથી જીવે છે. દાખલા તરીકે હિમાચ્છાદિત દેશમાં કાળા સસલા કરતાં ધોળું સસલું વધારે
૧ ધર્મનિર-તર્કતીર્થ કેકજે.
૨ Genetical theory of natural selection-Fisher; Evolation by Lotsy.
For Private and Personal Use Only