________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
પદ્ધતિ પ્રમાણે તેના સંતાનના મગજમાં સક્રાંત થશે એટલે કે છોકરાનું મગજ બીજા કોઈ પણ જ્ઞાન કરતાં વૈદકીય જ્ઞાન જલદી ગ્રહણ કરી શકશે. એ છોકરે બાપે વૈદાને ધંધો શરૂ કર્યો તે પહેલાં જ હેત તે શું પરિણામ આવ્યું હતું તે કહી શકાય તેમ નથી. આથી કાયદા પંડિતના છેકરાએ કાયદા પંડિત જ થવું, ખેડુતના છોકરાએ ખેડુત જ થવું યોગ્ય છે. સમાજને નવીન ધંધાની જરૂર હોય તે તે કોણે કરવા એ સંબંધી આ તત્વજ્ઞાનમાં કંઈ પણ ખુલાસો કર્યો નથી, પણ હવે કાઈ કરવા લાગશે જ. પછી લાભાર્કના નિયમથી જેમ જેમ ધંધા વધતા જશે તેમ તેમ જાતિની સંખ્યા પણ વધતી જશે. આ સર્વ પંડિતેની કલ્પના સાચી માનીએ તો પ્રથમ ધંધાને લીધે એક વિવક્ષિત પ્રકારનાં શરીરપિંડ અને માનસપિંડ તૈયાર થશે, અને તે પિંડમાં ઉત્પન્ન થએલા ગુણ સંતતિમાં વધતા જશે, અને હિંદુસ્તાનની જાતિઓ પ્રમાણે પચાસ પેઢીઓ તે ગુણ ચાલે છે તે જાતિમાં વ્યકિતને ધંધા બદલવાનું કહેવું એ અત્યંત ઘેર મુને થશે એમ કહેવા સિવાય રહેવાતું નથી. એ કહેવા બદલ સજજની માફી માગું છું. એક તરફથી સંસ્કારનું પરિણામ થાય છે, તે સંતતિ માં સક્રાંત થાય છે અને તેને પ્રભાવ એટલે જબરદસ્ત છે કે પાંચ સાત પેઢીમાં તો વર્ણ પણે બદલાવી શકાય છે એમ કહીને તરત જ એક જ વાક્યમાં બીજી તરફથી સે સે પેઢીઓ અનેક પ્રકારના સંસ્કારમાં ઉછરેલી હિંદુસ્તાનની જાતિઓમાં ઉઠુ ચતુ કરવું અને જાતિઓનું એકીકરણ કરવા કહેવું એ પિતે જ કહેલાં તત્વની મશકરી ક્ય જેવું છે. પરંતુ આ તત્વજ્ઞાનને શું અર્થ થાય છે? આ નિયમથી જોઈશું તે જાતિઓ રિટી બેટી વ્યવહારથી બદ્ધ થવી જોઈએ, આ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. આ પદ્ધતિથી બ્રાહ્મણનો છોકરો જન્મથી જ બ્રાહ્મણ અને ચંડાળને છોકરે ચંડાળ ગણાશે. ઘણી પેઢીઓ સુધી ખેતી કરનાર વંશના છોકરાને બીજે બંધ કરવા દે એ ભૂલ જ છે,
For Private and Personal Use Only