________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં વિવિધ તત્ત્વા
!!
ઉપાડી શકે છે, એ વજન ઉપાડવાના સરખા મહાવરા રાખે તેા કાલાંતરે ચાર મચ્છુ વજન પણ ઉપાડી શકે, તેને છોકરા જો તેના જેવા જ હશે તેા એ પણુ એ જ ધંધા કરવા લાગશે અને તેના કરતાં વધારે વજન સહેલાઇથી ઉપાડી શકશે. આમ વંશપર પણ વજન ઉપાડવાનું કૌશલ્ય વૃદ્ધિંગત થશે અને દરેક જણ પોતાની મેળવેલી લાયકાત પેાતાના છેાકરામાં ઉત્પન્ન કરશે, એ જ પ્રક્રિયા બૌદ્ધિક પ્રગતિને અક્ષરે અક્ષર લાગુ પડે છે. આ સર્વ તત્ત્વજ્ઞાનને સમાજદૃષ્ટિએ શે! અ થાય છે તે જોઇએ, અમારી તરફના સમાજસુધારકા પણ જાતિભેદ ન હાવા જોઇએ એ સિદ્ધાંત પ્રસ્થાપિત કરવા માટે આ જ તત્ત્વના ઉપયાગ કરે છે. આ બાબતના પ્રમાણુ તરીકે મહાભારતના નીચેના શ્લેાકા કહેવામાં આવે છેઃ—ર
'न विशेषोऽस्ति वर्णानां सर्व ब्राह्ममिदं जगत् । ब्रह्मणा पूर्वं हि कर्मभिर्वर्णत ૧૩ | ૨૦ ||
कामभोगप्रियास्तीक्ष्णोः क्रोधनाः प्रियसाहसाः । त्यक्तस्वधर्मा रक्तांगाः ते द्विजाः क्षत्रतां गताः ॥ ११ ॥ गोभ्यो वृतिं समास्थाय पीताः कृप्युपजीविनाः । स्वधर्माननुतिष्ठन्ति ते द्विजा वैश्यतां गताः ॥ १२ ॥ हिंसाकृतप्रिया लुग्धाः सर्वकमेपिजीवितः । कृष्णः शौचपरिभ्रष्टाः ते द्विजाः शूद्रतां गताः ॥ १३ ॥ इत्येतैः कर्मभिर्व्यस्ता द्विजा वर्णांतरं गताः । धर्मो यज्ञक्रिया तेषां नित्यं न प्रतिषिध्यते ॥ १४ ॥
L'Anthropology et la Science sociale-Paul Topinard. ૨ મામા ત-શાંતિપર્વ-મોક્ષધર્મપર્વ. અ. ૨૦૮
11
For Private and Personal Use Only