________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
re.
હિંદુઓનું સમાજરચનાચા
ભાવેાની ચુટણી પણ નહિ થાય. પછી જે પ્રકારના જીવા ઉત્પન્ન ચશે, તે બધા સારા, સૃષ્ટિમાં ઉત્પન્ન થનારી બધી વસ્તુઓ સારી, એ તે ધણું જ સારૂં, પરંતુ તેવી સ્થિતિ નિસર્ગીમાં નથી એ સ્પષ્ટ જ છે. આવી સ્થિતિમાં અન્ન વસ્ત્રો ઘણાં મળવાથી એક પ્રકારના ખાદ્ય અને ઉપરઉપરથી રૂપાળા દેખાતા સંસ્કારે તે સમાજમાં ઉત્પન્ન થશે, પરંતુ આ સુધારણા ટકાવી રાખવી હાય તેા વ્યક્તિએ પોતાની હયાતીમાં પ્રાપ્ત કરી લીધેલા ગુણા તે વ્યકિતની સ ંતતિમાં સંક્રાંત થવા જોઇએ અને તેને માટે કાઈ પણ વ્યવસ્થા સુષ્ટિની પ્રક્રિયામાં હાવી જોએ. આ પ્રમાણે થવા માટે જાતિની આનુવંશ પતિ લામા (૧marck ) કે તેના આધુનિક ચેલાએ કહે છે તે પ્રમાણે હાવી જોઇએ, પણ આ પ્રશ્ન જ વિવાદ્ય છે. આજ સુધીની સ માહિતી અને સ પુરાવા જોશું તે તે આ પદ્ધતિની વિરૂદ્ધ છે, છતાં પણ આપણા સમાજની કેટલીક વ્યકિતએ તરફથી તે પતિના વર્ષાંતર અથવા જાન્યતર કરવા માટે આધાર લેવામાં આવે છે. તેથી લામાની પદ્ધતિ ખરેખર માન્ય કરીએ તે સમાજરચના કયા સ્વરૂપની થશે તેને વિચાર કરીએ.
લામાની આનુવંશિક પદ્ધતિનું તત્ત્વ એવું છે કે જે જે ઇંદ્રિઓને, જે જે ગુણાના, જે જે શક્તિઓના પિંડે તરફથી ઉપયોગ થશે, તે તે ઇન્દ્રિઓ. ગુણા અને શકિતઓ વગેરેની જીવિગડામાં વૃદ્ધિ થતી જશે. આ પ્રકારે વ્યકિતએ પોતાની હયાતીમાં જે ગુણાની વૃદ્ધિ કરી લીધી હશે, તે વૃદ્ધિ વ્યકિતની સંતતિમાં પણ સક્રાંત થશે. વળી તે સંતતિ પણ એ જ પ્રક્રિયા ચાલુ રાખે તે! એ કુટુંબમાં તે ગુણાની સતત્ વૃદ્ધિ થતી જશે. ધારા કે એક કામગાર એ મણ વજન
૧ J. A. Thomson- Outlines of modern Science; Mendel's principles of heredity; Genetical theory of natural seleetion by R. A. Fisher.
For Private and Personal Use Only