________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
vennannnnnnn
સમાજરચનાના વિવિધ તો ઈતર વર્ગો જ હત્યા કરે છે, છતાં તેઓ પોતાના પ્રજોત્પાદનના સામર્થ્ય ઉપર જગતમાં પિતાનું સ્થાન કાયમ રાખે છે. આ જ નિયમ થોડા ઘણા પ્રમાણમાં સમાજના નીચલા વર્ગોને લાગુ પડે છે.
(૨) બીજો માર્ગ એ કે પિતાની જાતિનું વર્તન એવું રાખવું કે જાતિના શત્રુને આ અમુક જાતિના જીવ છે, એને બોધ જ થાય નહિ. આ લુચ્ચાઈ (Dissimulation) ભરેલી જાતિરક્ષણની પદ્ધતિ; આ પદ્ધતિથી જાતિ ઘણે વખત ટકી રહે છે. મનુષ્યસમાજમાં પણ એક વર્ગ આ પ્રકાર છે, જેને ઠગવાન હોય તેમને એ વર્ગ એ ભાસ કરાવે છે કે જાણે સર્વ બાબતે તે લેકાના કલ્યાણ અર્થે જ કરે છે. આ વર્ગનું ઉદાહરણ હિંદુસ્થાનમાંથી દેવાનું પ્રયોજન નથી.
(૩) ત્રીજો વર્ગ માત્ર પોતાના બાહુબલપર કે બુદ્ધિબલપર આધાર રાખી જગતમાં વિજયી થવાનો પ્રયત્ન કરનારે વર્ગ છે. વ્યાઘ, સિંહ આદિ વનરાજોને આ વર્ગમાં સમાવેશ થાય છે પરંતુ સૃષ્ટિને આ વર્ગ સાથે બરાબર મેળ લાગતું નથી, કારણ કે આ વર્ગ સર્વ ઠેકાણે ઓછો થતો જાય છે. સમાજમાં આ વર્ગ વિદ્યાપ્રિય બ્રાહ્મણને અને સાહસપ્રિય ક્ષત્રિયોનો ગણાય. સમાજમાં આ લોકોની સંખ્યા પણ બહુ જ ઓછી હોય છે. આ ત્રણ પદ્ધતિમાંની કઈ પદ્ધતિને
જ્યારે અંગીકાર કરવો એ દરેક સમાજે પિતાની વિવક્ષિત કાલની રિથતિ જોઈ હરાવવું જોઈએ.
નૈસર્ગિક ચુંટણીનું તત્ત્વ જ માનવસમાજના શ્રેષ્ઠત્વ કનિજત્વ અગર નાશનું કારણભૂત છે, એમ અમે અગાઉ કહી ગયા છીએ. ચુંટણી થવા માટે જેટલાનું પોષણ થઈ શકે તેના કરતાં વધારે છે ઉત્પન્ન થવા જોઈએ, પછી તે જેમાં સ્પર્ધા થઈ શ્રેષ્ટોનું શ્રેષ્ઠત્વ પ્રસ્થાપિત થવું જોઈએ. એ મળનારું અન્ન ઉત્પન્ન થએલા છે માટે પુરતું હશે તે જીવનાર્થ કલહ નહિ રહે અને શ્રેષ્ઠ કનિષ્ટ
For Private and Personal Use Only