________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચમાંશાસ્ત્ર
પર
ગઇ હશે એ સર્વ મુદ્દાઓની ઘેાડી કલ્પના આવે તે મનુષ્યની સુધારણા કરવાના પ્રયત્ન કરનારના હૃદયને ફાળ પડયા વગર રહેશે નહિ. આ સ્થિતિમાં નૈસર્ગિક ચુંટણીના અમલ પૂર્ણ રીતે થયે। હાય છે અને કા પણ દૃષ્ટિએ હીન થએલા પિંડાનું રક્ષણ કૃત્રિમ રીતે રક્ષણ કરવાની સગવડ કરેલી હાતી નથી. આવી પદ્ધતિનું પરિણામ એ આવે છે કે આવા સમાજનાં સ્ત્રીપુરૂષ ખ'તીલાં, અલવાન, શૂર ઉદ્યોગી, સાહસપ્રિય એવાં જ નિર્માણ થયાં છે, કારણકે આમાં કાણુ ગુણાની જો એકાદ જાતિમાં ઘેાડીઘણી ગ્રુપ ઉત્પન્ન થાય તેા તે જાતિ નૈસર્ગિક ચુÖટણીના ચક્રમાં કયારે પ નષ્ટ થઈ જશે, એનુ' એક પ્રત્યક્ષ ઉદાહરણ લઇએ, અમેરિકામાં રેડ ઇન્ડિયન નામની જાતિ રહેતી હતી. તે જાતિ દેશાંતરના કે રથલાંતરના પ્રવાસે નીકળેલી ત્યારે જો તે જાતિમાંની એકાદ સ્ત્રીને પ્રસવકાલ પ્રાપ્ત થાય, તેા તે જરા નાના ઝાડ પાછળ જતી અને પ્રસુત થઇ થોડા વખતમાં તે પેાતાનું બાળક ખભા પર લઇ ફરીથી પેાતાની જાતિ સાથે ચાલવા લાગતી. આવી પરિસ્થિતિમાં ઘણીએ સ્ત્રીએ મૃત્યુ તે પામી હશે જ, પરંતુ જે કંઈ સિલક રહી હશે તેમની શારીરિક શક્તિ અને તેમની સાત કયા રૂપની હશે એને વિચાર વાચક પેાતે જ કરી લે,
નિસર્ગમાં જવજાતિએ નીચેના ત્રણ પ્રકારેથી પોતાની જાતને ટકાવી રાખે છે.
(૧) પોતાની જાતિના પિંડા એટલા બધા નિર્માણ કરવા કે નિસ કે નૈસર્ગિક શત્રુ ગમે તેટલે! નાશ કરે તે પણ પાતાની સખ્યા સિલક રહે જ. આવા પ્રકારના વર્ગ દુખળા હાય તા પણ વિજયી થાય છે. વિનયશીલાને જગતનું રાજ્ય પ્રાપ્ત થશે.? આ પ્રકારને પ્રાણીવર્ગ એટલે ઘેટાં, ગાય વગેરે કાઇની પણ હત્યા કરતાં નથી.
૧ Holy Bible. Darwinism and Race Progress by J. B. Haycraft.
For Private and Personal Use Only