________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનાનાં વિવિધ તત્ત્વા
૧
તે પછી આ ફરકે તે શું છે? તેમને અર્થ આ પ્રમાણે કહેવામાં આવે છે: માતાપિતાના પિંડામાં જે ગુ! પહેલાં અસ્તિત્વમાં હાય તેને ધારણ કરનારા જીવનગેાલકા ( Genes )ની જુદા જુદા પ્રકારની ગેાડવણ થવી. એટલે અહીં એક બાબત ધ્યાનમાં રાખવી જોઇએ કે અસ્તિત્વમાં ન હોય એવા ગુણુ કાઇપણ નવા ઉત્પન્ન થતા નથી, પરંતુ અસ્તિત્વમાં હેાય છે એવા જ ચુણા જુદા જુદા પ્રકારની ગેાઠવણ થવાથી વ્યક્તિવ્યક્તિમાં ફરક ઉત્પન્ન થાય છે, અને તેથી જ એક જ માતાપિતાના બાળકા સામાન્ય દૃષ્ટિએ સમાન હાય ! પણ તેએ સ્વરૂપમાં એક નથી હેતાં, આને અમે ફરક કહીએ છીએ, અને આમાં જ નૈસર્ગિક ચુ‘ટણી થવી જોઇએ, તેથી જેટલી જુદા જુદા પ્રકારની ગાઠવણેા નિર્સીંગ સામે આવશે તેટલા તેમાં વધુ સુદૃઢ પિંડા મળી આવવાને સંભવ હાય છે. આ દૃષ્ટિએ વધુ સતતિ થવી હિતકારક છે, અહિતકારક નથી. જે પિંડ આ જાગતિક કલહમાં ભાગ લેતા નથી, તેને કલહના પ્રવાહમાં જે સ્થિતિ પ્રાપ્ત થઈ હશે તે સ્થિતિથી વ્યુત થવા લાગે છે. આજે પિંડાની સર્વાં વ્યવસ્થા કરી આ કલહુ જ નષ્ટ કરવા તરફ સામાજિક પ્રવૃત્તિ થતી જાય છે અને તેમ જો એ શ્રુત થવા લાગે તે। એને નાશ થવાને જ. સૌરિયન કાળમાં જે પ્રચંડ જીવાતિએ હતી તે નષ્ટ થઇ છે અને નરી આંખે જોઈ પણ ન શકાય એવા જીવજંતુ પેાતાનુ જીવિત ટકાવી રહ્યા છે. અલબત્ત, માત્ર શારીરિક શક્તિસરાસરી ઉંચાઇની અને વજનની દૃષ્ટિએ તદ્દન યુક્ત સ્થિતિમાં હાય તેા પણુ—ષ્ટિમાં ટકી શકાતું નથી એમ જ બતાવે છે. આ જે વ્યક્તિની સ્થિતિ કહી તે જ એક જાતિમાંની ઉપજાતિઓને લાગુ પડે છે, એટલે કે એક જ જાતિમાં અનેક ઉપજાતિઓ ઉત્પન્ન
•
: Prof. J. Arthur Thomson in Outlines of science.'
a Heredity and Eugenies by Gates.
૧૫૩
For Private and Personal Use Only