________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
હિંદુઓનું સમાજરચનાશા
કરવાનું સામર્થ્ય તેમાં હોય છે અને તેવી રીતે ઉપજાતિઓ પણ ઉત્પન્ન થાય છે. કુવો–એ જતિ લઈએ તે બુદ્ધિના ગુણની બાબતમાં જુદી જુદી 2 હાઉંડ અને હાઉંડ એ જતિઓ ઉત્પન્ન થઈ. આ બંને જાતિઓ કરતાં “કેલી ” બુદ્ધિ ગુણની બાબતમાં જુદી જ છે, અને એ ત્રણે કરતાં બુલડેગ વળી જુદો જ. આવી રીતે કુતરાઓની પણ અનેક ઉપજાતિઓ કહી શકાશે. પરંતુ આ સર્વ જાતિઓનું સંગઠન એને એકીકરણ કરવાની ચળવળ એ જાતિઓને પંડિતોએ કે સુધારકેએ શરૂ કરી છે કે નહિ એ કંઈ સમજાતું નથી. ખરી રીતે જતાં કુતરે એ અતિ સુધરેલી જાતિ છે અને અમારા સુધારક બંધુઓ તે પછાત-એમનાથી ઘણા જ પછાત છે ! કુતરાઓની જાતિમાં સ્ત્રીઓને સમાન હક્ક છે. નારદસ્મૃતિમાં કહ્યા પ્રમાણે સ્ત્રીને પુનર્વિવાહને હક્ક છે. ડે. હરિસિંગ ગૌર કાયદામંડળમાં બિલ લાવ્યા તે પહેલાં જ તે જાતિની સ્ત્રીઓને છુટાછેડાનો હક્ક મળ્યો છે. આ જાતિમાંથી જ સુધરેલા અમેરિકાએ અનિબંધ સંગનું ( Free union) તત્ત્વ ગ્રહણ કર્યું છે, એમ તે જાતિના કેટલાક કુતરાઓનું કહેવું છે. આ સમાજમાં મુડીવાળો વર્ગ નથી. કાર્લ માર્કસ પિતાનું અર્થશાસ્ત્ર દેવશુની સરમાના છોકરા પાસે શીખ્યો હતો એવી લોકવાયકા છે. સર્વ દૃષ્ટિએ આટલી સુધરેલી જાતિ હોવા છતાં આ જાતિમાં સંતતિરક્ષણને ભાર સ્ત્રી જાતિ પર જ પડે છે તેથી તેઓની મહિલા પરિષદમાં સંતતિનિયમને ઠરાવ તરતમાં જ પસાર થ છે એવું સંભળાય છે. આ જાતિમાં પ્રિયારાધન (Lovemarriage)ને રિવાજ હોવાથી પ્રીતિવિવાહે સર્વત્ર પ્રચલિત છે. એકંદરે જઈશું તે કુતરાની જાતિ અત્યંત સુધરેલી છે, એમ કહેવામાં જરાપણ હરક્ત નથી. ઠીક, કુતરામાં બીજા અનેક સમસ
? New Evolution by Clarke.
History of Dharmashastra by P. V. Kane.
For Private and Personal Use Only