________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
ડાય છે. ક્ષાત્રવૃત્તિ ધરાવતી જાતિને અહિંસાના આધ થવા મુશ્કેલ છે. એટલે તેમના અધિકાર પરત્વે જુદા જુદા આચારે। અપાવા જોઇએ. હવે આ રીતે જાતિ સંકર થાય તે દરેક વ્યક્તિનું ધ્યાત્મિક બ્રાપ્રાપ્તિનું ધ્યેય જોખમાય છે. કારણકે એ રીતે તેમનાથી ન જઇ શકાય એવા માર્ગો એમને બતાવવામાં આવે છે. અને એમના સ્વભાવમાં ન હેાય તેવુ કરાવવાના પ્રયત્ન કરવામાં આવે છે. વળી ઘડીએ ઘડીએ કર્માનુસાર જાતિઓ બદલાતી હૈાય તે વ્યવસ્થાનું. તે। કયુબર જ થાય એટલે સામાજિક સ્થય માટે પણ જન્મથી જાતિ થવાની જરૂર છે. નૈસર્ગિક અસમાનતા જાતિ ઉત્પત્તિનું મૂળ છે અને તેમના ધ્યેય પ્રાપ્તિના અધિકાર પત્રે જુદા માર્ગો હાઇ તેમના સરકર કરવા ગેરવાજબી છે. આ સમાનતા કાયમ રાખી ઊંચી પ્રજાની વૃદ્ધિ કરી હલકી પ્રજા ઘટાડવા માટે જુદા જુદા ધંધા અને આચાર। યેાજી દેવામાં આવ્યા છે. સામાજિક સ્વૈર્ય કરતાં પણ જાતિ હેાવાનું વધુ પ્રબળ કારણુ આનુવંશ છે. રક્તશુદ્ધિની કલ્પના યુરેાપમાં મેડે મેડે પહોંચી. હાલે યુરેાપમાં કાઇ પણ વશ ભાગ્યે જ પંદરમા સૈકાથી આગળ જાય છે. પરંતુ આર્ટ્સમાં તે તે કલ્પના સૃજનાની છે. અનેક વરશે એછામાં ઓછા બે હજાર વર્ષોથી ચાલ્યા આવ્યા છે. દરેક જાતિમાં કંઈકને કંઈક વિષેશ ગુણ હાય છે અને તે ગુણુ વંશાનુવંશ શુદ્ધ થતા જાય છે. તે જાતિમાં તે ગુણુ વધુ પ્રમાણમાં માલમ પડી આવે છે. કેટલાક વા વેદવિદ્યા અને તત્વજ્ઞાનમાં પારંગત રહેતા; કારણકે એવુ· Abstract thinking કરવાની મૂળશક્તિ વંશાનુવંશ શુદ્ધ થતી જતી. કેટલાકમાં ધૈર્ય અને હિંમતના ગુણા વધુ પ્રમાણમાં માલમ પડે છે. તેમની વળી એક જુદી જ જાતિ બની. આવી રીતે વશાતુવંશ ગુણો વિશુદ્ધ થતા જઈ તે ગુણા જગતમાં તે જાતિઓને એક પ્રકારનું વિશિષ્ટ સ્થાન અપાવતા. અને જીવનકલહમાં વ્યક્ત થતી યેાગ્યતા પણ તેમનેજ આભારી હતી. હવે જો આ નાનાવિધ પ્રકારના ગુણામાં શુદ્ધ થયેલ જાતિઓ વચ્ચે સકર કરવામાં આવે
For Private and Personal Use Only