________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(Monesitaries) જેવી સમાજરચના થાય છે. સૃષ્ટિના નિયમ વિશેની અજ્ઞાનતામાંથી જ આવી એકાંગી વ્યવસ્થાઓ ઉત્પન્ન થાય છે. વળી, દરેક વ્યક્તિને કોઈ પણ બાબતમાં સરખે અધિકાર નથી હોતો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમાં પણ અધરોત્તર અધિકાર છે કે રે ? અને જે હોય તે તે શા આધારે નક્કી કરવું? ખરું જોતાં ઉપરના ચારે પુરૂષાર્થી પ્રાપ્ત કરાવનાર સમાજરચના જ એગ્ય છે અને એવી રચના પૃથ્વીતલપર માત્ર હિંદુસ્થાનમાં વર્ણાશ્રમપદ્ધતિના રૂપે અસ્તિત્વમાં છે. દરેક વ્યક્તિને ચારે પુરૂષાર્થ આવી સમાજ રચનામાં પ્રાપ્ત થઈ શકે છે, એવી લેખકની દઢ માન્યતા છે.
ચાતુર્વર્ણ સમાજ એ દૈવી સમાજ (Devine society ) છે એમ હિંદુ લેકે અત્યાર સુધી માનતા આવ્યા છે. એમાં અધિકારભેદ સ્વીકારવામાં આવ્યો છે. પહેલા આશ્રમમાં ધર્મ, બીજામાં અર્થ અને કામ, અને છેલ્લા બે આશ્રમમાં મોક્ષ પ્રાપ્ત કરે એવી શાસ્ત્રીય વ્યવસ્થા કરવામાં આવી છે. સાધારણ રીતે પહેલી પચીસીમાં જીજ્ઞાસા હોવાથી બ્રહ્મચર્ય પાળી જ્ઞાન સંપાદન કરવું. બીજી પચીસીમાં ગૃહસ્થાશ્રમી થઈ સંસારશકટ ચલાવવા માટે અર્થોપાર્જન કરવું અને તે કર્યા પછી વિશ્વનિયામક શકિતઓને અભ્યાસ અને મનન કરી મોક્ષની તૈયારી કરવી. અને સાથે સાથે મેળવેલા જ્ઞાન અને અનુભવને લાભ બીજાને આપવો. આ બંને કાર્યો છેલ્લા બે આશ્રમમાં કરવાના હોય છે કેટલી માનસશાસ્ત્રીય, દૂરદછિયુક્ત અને વિચાર પુર:સર વ્યવસ્થા કરી છે. અહીં વ્યક્તિના એક જીવનમાં તેને અધિકાર બદલાય છે, તે જુદી જુદી વ્યકિતમાં અધિકાર ભિન્નભિન્ન હેય તે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. જાતિએ પ્રાણશાસ્ત્રના નિયમાનુસાર ઉત્પન્ન થાય છે અને તેને સ્થિર કરવા માટે એ સર્વને જુદા જુદા નિયમો ઘડી દેવામાં આવે છે. કુદરતી રીતે જ મનુષ્યો ભિન્ન છે. અને તેને જુદા જુદા અધિકાર અને આચારે
For Private and Personal Use Only