________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
સમાજરચનાનાં વિવિધ તો જીવસૃષ્ટિમાં એક પ્રકારની નિશ્ચિત પ્રણાલી દેખાઈ આવે છે. તેને
શાસ્ત્રીયભાષામાં નૈસર્ગિક ચુંટણી (Natural ૨ selection) કહે છે. જાતિઓને, સંખ્યા નૈસર્ગિક ચુંટણ અને ગુણની દષ્ટિએ કાર્યક્ષમ કરવા માટે જ
એ નિયમ હોય એમ જણાય છે. આ નૈસર્ગિક ચુંટણીનું તત્ત્વ ઉપયોગમાં લાવવા માટે નીચેની ચાર બાબતોને અંતર્ભાવ થાય છે. (૧) પ્રજાનું ઘણું જ મોટા પ્રમાણમાં ઉત્પાદન (Excessive Fecundity ), (2) 241972 (Heredity ), (૩) અનંત ગુણનું એકજ ઠેકાણે અસ્તિત્વ અને તેમની જુદા જુદા પ્રકારે આવિર્ભાવ થવાની પ્રક્રિયા (Variation) અને (૪) સુષ્ટિએ કરેલી ચુંટણું, એ ચારે તોની સમાજની સુસ્થિતિ માટે આવશ્યક્તા છે, તેમાંથી એકાદ તત્ત્વનું પાલન નહિ થાય તે સમાજની પ્રવૃત્તિ નાશ તરફ જશે.
હવે પ્રત્યેક બાબતોનો વિચાર કરીએ. પહેલો પ્રશ્ન એ કે અપરંપાર પ્રજાવૃદ્ધિની શી જરૂર છે ? આજે તો દરેક જગાએ જગતમાં પ્રજા ઓછી થવી જોઈએ એવો મત પ્રચલિત થયું છે, તેની જવાળા હિંદુસ્થાનમાં પણ લાગવા લાગી છે, એવા પ્રકારના મતે સરકારી અધિકારીઓએ ૧૯૩૧ ની સાલને વસતિપત્રકના અહેવાલમાં આપ્યા છે, આજ “મપુત્રા માથાત મા” એ જુના આશીર્વાદને ઠેકાણે “ઘપુરા માતા તો મવ” એવા પર્યાય આવવા લાગ્યા છે. આ સુશિક્ષિતોની પ્રવૃત્તિ વંશદષ્ટિએ યોગ્ય છે કે નહિ એને પણ વિચાર કરી શકાશે. સંતતિનિયમનને પૂર્ણ પણે વિચાર આગળ કરીશું. સૃષ્ટિને એક પ્રકારનો અવ્યક્ત દેવતા (Diety) માનીએ તો એને હેતુ એ દેખાય છે કે અનંતજીવ નિર્માણ કરી તેમાંથી ચાલુ પરિસ્થિતિમાં ટકી રહેવા લાયક ન હોય તેમને નાશ કરી નાંખો અને જે પિતાના બળ પર જીવત રહ્યા તેઓ નષ્ટ થએલા છવપિ કરતાં કઈપણ ગુણમાં શ્રેષ્ઠ હશે, એ
For Private and Personal Use Only