________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૪૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ
વ્યક્તિને પણ જાતિ એટલે શું એની સામાન્ય કલ્પના હેાય છે; તે જાતિ નથી એમ કહેનારા નવીનેાએ જાતિનું શુદ્ધ લક્ષણ કહી, તેના આધારે હિંદુસ્તાનની સ જાતિ પ્રાણીશાસ્ત્રીય જાતિએ નથી એમ બતાવી આપવું જોઇએ, એવું કાઇ બતાવશે તેા વાદિવવાદની માથાફેાડ એછી થશે. આવા જ જાતિની વ્યાખ્યા કરવાની મુશ્કેલી વિષેના મત અનેસ્ટ હેલે પોતાની માૉલાજીમાં આપ્યા છે.
સૃષ્ટિમાં જીવજાતિની ઉત્ક્રાંતિ તથા અપક્રાંતિના શા શા નિયમા છે અને તે મનુષ્યને કેટલા લાગુ પડે છે, તેને હવે વિચાર કરીએ. જીવસૃષ્ટિમાં પણ કેટલીક જીવતિએ હજી જીવે છે અને કેટલીક નષ્ટ થઈ છે. પ્રત્યક્ષ આ સ્થિતિ જોઈશું તેા સૃષ્ટિમાં ઉત્ક્રાંતિ અને અપક્રાંતિ બંનેની પ્રક્રિયા ચાલુ છે, એ સ્હેજે ધ્યાનમાં આવશે. આ બંને પ્રક્રિયાઓના નિયમેા આપણે સમજી લેવા જોઇએ, અને તે જ આપણે સૃષ્ટિમાં જીવી શકીશું. સૃષ્ટને કાઇને પણ મુલાજે નથી હોતા, એનું વિસ્મરણ કરવું યે।ગ્ય નથી.
માનવસમાજ તરફ ઉપરઉપરથી જોનારને પણ તેમાં ચાલુ ફરક પડતા જાય છે એમ લાગે છે, અને તેથી જ તે તે સૃષ્ટિની પાછળ પ્રગતિની કલ્પનાનું આરેાપણ કરે છે; પણ નિસર્ગીમાં પતા, નદીએ વગેરે સ્થાવર વસ્તુએ તરફ જોઇશું, તે સૃષ્ટિ કંઈપણ હીલચાલ કરતી નથી એવા ભાસ થાય છે. શિવાજી કે એવા કેાઈ ભૂતકાલીન પુરૂષો જો ફરીથી એજ નામરૂપમાં અવતીર્ણ થાય તે તેમને સુધરેલા નેતાઓના રીતરિવાજોની એળખાણ પડશે કે નહિ એ કહેવું મુશ્કેલ છે, પરંતુ પ`તા, નદીઓ વગેરે સ્થાવરેને તરતજ તે એળખી કાઢશે; ત્યારે હવે સૃષ્ટિ સ્થિર છે કે તેની પ્રગતિ થાય છે ? જીવસૃષ્ટિમાં હીલચાલા ચાલુ જ છે, પરંતુ તેમાંની ઉત્ક્રાંતિની કઇ હીલચાલા અને અપક્રાંતિની કઇ હીલચાલે એના જ વિચાર આપણે કરવાના છે,
For Private and Personal Use Only