________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજશ્યનાનાં વિવિધ તરવા
કરવાના પ્રયત્ન કરે છે, પરંતુ આ સર્વ બાહા ચિહ્નોની અદલાબાલ થઇ શકે એમ હોવાથી તેમાંથી પ્રાણુશાસ્ત્રીય જાતિ (Breeding unit) નિશ્ચિત થઈ શકે તેમ નથી. અમે પ્રાણી શાસ્ત્રીય જાતિ શા માટે કહીએ છીએ તેની સાંગોપાંગ ચર્ચા જાતિસંસ્થા નામના શીર્ષક નીચે કરીશું. અહીં એટલું જ બતાવવું છે કે જાતિ નિશ્ચિત કરવી એ આપણું સુધારાને લાગે છે તેટલું સહેલું નથી. પહેલાં વર્ષો હતા, અને પછી તેમાંથી જાતિ ઉત્પન્ન થઈ એમ કહેનારા લેકેને આ પ્રશ્ન સમજાય જ નથી એમ કહેવું પડે છે ! યુરોપમાંના પહેલા અભ્યાસકે ? જે પ્રમાણે મે વર્ગ ( genus) લઈ તેને એકરૂપ નાને વર્ગ (species) માનતા, તે પ્રમાણે જ આપણી તરફ હિંદુસ્તાનમાં રિથતિ થઈ. પ્રથમ મોટે વગગૃહીત લે અને તેમાં વાંશિક દૃષ્ટિએ સમૂહ પડવા લાગે તો તે ધ્યાનમાં જ લેતા નહિ, અમ કેઇ પણ યુરોપને શાસ્ત્રજ્ઞોએ કહ્યું હોય એવું મારા ખ્યાલમાં નથી.
જાતિની શાબ્દિક વ્યાખ્યા કરવી કેટલી મુશ્કેલ છે એ પાશ્ચાત્ય શાસ્ત્રજ્ઞ હેવાથી, વળી તેમને શાબ્દિક કેટીઓ (wits) કરવાની તેમ જ શબ્દોના અર્થ પર કસરત કરવાની ઈચ્છા હેવાથી, તેમને પૂર્ણ માહિતી છે. ડાનિ કહે છે કે, “ જાતિ શબ્દની જે અનંત વ્યાખ્યાઓ આપવામાં આવી છે, તેની પણ હું અહીં ચર્ચા કરતે નથી, કોઈપણ એક વ્યાખ્યા શાસ્ત્રને માન્ય થઈ નથી, પરંતુ દરેક પ્રાણીશાસ્ત્રને સામાન્ય રીતે જાતિ કોને કહેવી એની આછી કલ્પના હોય છે” યુરોપના ગણિતાત્મકશાસ્ત્રનું મહામ્ય ગાનારાઓએ ડાવિનના ઉપરના શબ્દો જરૂર યાદ રાખવા. હિંદુ સમાજની પ્રત્યેક
? Evolution by means of Hybridization by J. P. Lotsy. 2 Origin of Species by Darwin.
For Private and Personal Use Only