________________
Shri Mahavir Jain Aradhana Kendra
!
www.kobatirth.org
હિંદુએ સમાજણ્યનાથાય
નથી ને? પછી ત્યાં નિસર્ગે સંકર જાતિઓને તે તે ધંધામાં વધુ કૌશલ્ય શા માટે આપ્યું ? એનાં કારણો આપણા હાલના પક્ષાતીત સુધારા અથવા તેમના અનુયાયીએ અમને સમજાવે એવી અત્યંત વિનયભાવે પ્રાના છે. સુધરેલા પાશ્ચાત્ય દેશના લેખકાએ લખી રાખેલા સ’કરન્નતિઓના ધંધા સાથે મનુએ આપેલા સકરજાતિના ધંધાઓની તુલના કરવામાં આવે તે મનુએ લવલેશ પણ ભૂલ કરી નથી એમ જણાઇ આવશે. યુરોપના પિતાને પચાસેક વર્ષો થયાં આનુવંશ અને સકર વગેરે પ્રશ્નો સમજવા લાગ્યા છે. તે જેમજેમ વધુ અભ્યાસ કરતા જશે તેમ તેમ તેમને ‘ જાતિભેદ નૈસર્ગિક હાઇ રક્ષણીય છે ' એ તત્ત્વ સમજાતું થશે.” અહીં જાતિધ એ શબ્દના અજાત્યાચાર એવેલઈ શકશે નહિ, એટલુ' જ સ્પષ્ટ થાય તેા ખસ.
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રીજું પદ કુલધર્મ છે. એ કુલ ધર્મ પણ શાશ્વત છે, અહીં કુલધર્મ એ પદનેા અર્થ કુલ ચાર કરી શકાશે નહીં તેને ખરા અર્થ કુલામાં પ્રતીત થનારા નૈસર્ગિક ગુણધર્મો એવા વિચાર કરવા જોઇએ. મનુએ કુલાચારના કાઇપણ સ્થળે ઉલ્લેખ કર્યો નથી, પણ કુલધર્મના વિવાહ પ્રકરણમાં ઉલ્લેખ કર્યા છે. શ્રી. મહાદેવશાસ્ત્રી દિવેકર કહે છે કે, “ મેટા થવાના ઈજારા કઇ એકાદ જાતિને અપાયા નથી.” પરંતુ અમે તેને એટલુ' તે નિશ્ચિત કહી રાખીએ છીએ કે મેટા થવાને ઇજારે કુલોને જ છે.ૐ આ વિધાનની ચર્ચા ‘ વિવાહ વિચાર ' નામના પ્રકરણમાં કરીશું. પરંતુ કુલધર્મ એટલે કુલમાં દેખાઇ આવનાર ગુણુધ એજ અર્ધું પ્રસ્થાપિત થશે, એમ મને લાગે છે.
૧ Ancient law by H. S. Maine.
2 Antichrist Nietzsche.
૩ Eugenics by Dean Inge; Hereditary genius by Galton, Future of life by Hurst, National life by Karl Pearson.
For Private and Personal Use Only