________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“સૂત્રજાતિના પુરૂષોએ ઘેડાઓને કેળવવા, તેઓને ગાડીમાં જોડવા તથા સારથીપણું વગેરે કાર્યો કરવાં. અમ્બષ્ટ જાતિના પુરૂએ કાય તથા શલ્ય ચિકિત્સા કરવી, વૈદહિક જાતિના પુરૂષોએ અંતઃપુરમાં રહીને સ્વીકાર્યો કરવા અને માગધ જાતિના લોકોએ વ્યાપાર રોજગાર કરો.” આ ચારે સંકરજાતિઓ છે, તેના માતાપિતાને ઉલ્લેખ મનુએ કર્યો છે અને અહીં તેમને ધંધાઓ પણ નિશ્ચિત કરી આપ્યા છે. સૂતોએ અશ્વસાધ્ય કરવું, તેવી જ રીતે સૂતજાતિ વક્તા અને કવિ પણ છે, એટલે જ તેમણે મહાભારત લખ્યું છે. અંબઇ નામની સંકર જાતિએ વેદનો ધંધો કરે, વદેહિક નામની જાતિએ કલાકૌશલ્યમાં પ્રવિણ્ય મેળવવું, માગધેએ વ્યાપાર કર, યુરોપીઅોની જાતિ વિભાગણી અત્યંત સખ્ત રીતે થઈ નથી, તો પણ તેમને સંકર શબ્દનો અર્થ બરાબર સમજાય છે અને તેમણે આ સંકર જાતિમાં નૈસર્ગિક રીતે કયા ગુણો નિર્માણ થાય છે એની પણ નોંધ કરી રાખી છે, તેની મનુના વાક સાથે તુલના કરીએ. યુરોપીઅન શાસ્ત્રી જીજ્ઞાસુ હેવાથી તેમની યાદી કરી રાખી છે. આ એક ગુણ પણ હિંદુસ્તાનના સમાજસુધારકેટમાં અવતર્ણ થાય, તે પણ ઘણો જ ફાયદો થશે કહેવામાં કંઈ જ હરકત નથી. વૈદેહકોએ સ્ત્રી કાર્યો કરવાં એમ મનુ કહે છે. પ્ર. બુગલી કહે છે કે, “બ્રાઝીલ દેશના સર્વ ચિત્રકાર અને વાદન કરનારા બધા સંકર પ્રજા છે.” અંબષ્ઠ નામક સંકર જાતિએ વૈદુ કરવું. એ જ ગ્રંથકાર કહે છે કે, “તે દેશના વદો લગાગ સંકર પ્રજા જ છે.” સૂત એ રથકાર, કવિ તેમજ વકતા હતા, તે જ ગ્રંથકાર કહે છે કે, “વેનેઝુએલા દેશમાં મુલેટ એટલે ની માતા અને કવેત વર્ણય પિતાથી ઉત્પન્ન થએલી પ્રા કવિ અને વકતા તરીકે પ્રસિદ્ધિ પામી છે. બ્રાઝીલ અને વેનેઝુએલા દેશમાં તે મનુ સરખા પક્ષાંધ દુષ્ટ લેખક તે નથી ને ? અને જાતિસંસ્થા સરખી વિનાશક સંસ્થા તો
¿De Democratic denaut La Science by E. Bougle. ૨ મારતીય મyતે વા પ્રશ્ન-શિ.
For Private and Personal Use Only