________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Br
હિંદુઓનું સમાજથતાચા
મળે છે તેના વિચાર કરીએ. ડાર્વીન કહે છે કે પ્રત્યેક પ્રવાસીના ખ્યાલમાં એક બાબત આવી ચુકી છે કે સંરજાતિ અત્યંત ક્રૂર હાય છે. તે લીવિંગસ્ટનો મત આપી એમ કહે છે કે ઝાંખેઝી નદીના આસપાસના પ્રદેોામાં પાટુગીઝ અને ત ્શી લેાકેાના મિશ્રણથી એક પ્રજા ઉત્પન્ન થઈ, તે મુળ જાતિ કરતાં વધુ ક્રૂર શા માટે થઈ, એનું કારણ ભલે કાઇ કહી શકે નહિં પણ એ બાબતની સત્યતા વિષે કાઈને શંકા લેવાનું કારણ નથી. ત્યાંના એક રહેવાસીએ લિવિન્ગસ્ટનને નીચે પ્રમાણેનું કારણ કહ્યુ, “ શ્વેતવર્ણીય લેાકાને પરમેશ્વરે ઉત્પન્ન કર્યા છે તેવી જ રીતે કૃષ્ણવર્ણ લેકાને પણ ઇશ્વરે જ ઉત્પન્ન કર્યો છે, પરંતુ આ સકરપ્રજા સેતાને જ ઉત્પન્ન કરી હેવી જોઇએ.” તેજ પ્રમાણે રેઈન્ડીઅન અને નીગ્નાના સ'કરથી ઉત્પન્ન થતી જાતિ અત્યંત ક્રૂર હાય છે એવા મત હંમ્મેલ્ટે આપ્યા છે, એમ ડાર્વીન કહે છે. મનુના શ્લેાક સાથે આ માહિતી સરખાવી જોતાં સમજાશે કે મનુ કંઇ ગમે તે લખનારા ગ્રંથકાર નથી. હવે તેને ( સંકરપ્રજાને ) ઉગ્ર નામ અપાયું તેનું કારણ એ જ કે કૌર્યાદિર્ગુણે ઉગ્ન નામની ાતિના લેકમાં સમાન રીતે દેખાયા. આજે પણ ઉગ્ર અને ફિનિયશન (પળો) લેાકના સકથી જે લોકો ઉત્પન્ન થયા તે આજ પૃથ્વીપર જીવી રહ્યા છે અને તેઓ કેટલા ક્રૂર છે એની સાક્ષી ઇતિહાસ આપી રહ્યો છે. અને ઠેકાણાંની પરિસ્થિતિ જુદી છે પણ પરિણામ માત્ર સરખું આવ્યું છે એને શાસ્ત્રજ્ઞાએ વિચાર કરવા જોઇએ એમ અમને લાગે છે. ખીજો એક શ્લોક વિચાર કરવા માટે લઇએ. એમાં વળી ધંધા વિષે કહેલું છે.
'सूतानां अवसारथ्यं अस्वष्टानां चिकित्सनम् । वैदेहकानां स्वीकार्य मागधानां वणिक्पथः ॥ ३
3
Variation of plants and animals under domestication by Darwin. ૨ Lost Dominion-A. L. Cartill
રૂ મનુસ્મૃતિ-૧૦, ૪૭
For Private and Personal Use Only