________________
Shri Mahavir Jain Aradhana Kendra
રમત !
anor
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
wwwwwwww.datadrian_da_^^^^
અહીં સુધી દેશધ'ની ચર્ચા થઈ, ખીજો શબ્દ મનુએ ‘જાતિધર્મ’ એ મૂકયા છે. અહીં ધમ શબ્દના અર્થ શા કરવા અને જાતિ શબ્દના અર્થાંશા કરવા ? મનુના મતે આ સર્વ શાશ્વત ધર્મ છે. ધર્માં શબ્દના અર્થ આચાર કરવાથી એ શાશ્વત કેમ થશે ? શ્રી. મહાદેવશાસ્ત્રી દીવેકર, ૧ તતી, કાજે, મહામહેાપાધ્યાય ગુરૂવર્ય શ્રીધરશાસ્ત્રી પાડ—એ સૌ આપણને દરરાજ કહે છે કે આચાર પરિવર્તનીય છે, અને મનુ કહે છે કે જાતિધર્મ શાશ્વત છે. આમાંથી અમારા જેવા અજ્ઞજતાએ કચેા નિર્ણય ગ્રહણ કરવા? અમને લાગે છે કે ધ' એટલે તે તે જાતિમાં પ્રતીત થનારા નૈસર્ગિક ગુણધર્માં અને જાતિ એટલે જન્મથી મનુષ્યને પ્રાપ્ત થાય તે, અંગ્રેજીમાં એને Species કહે છે. મનુ વર્ણીના આચાર કહે છે પણ જાતિના આચાર કહેતા નથી, એ વાત સાચી છે. કેટલેક ઠેકાણે જાતિના ધંધા કથા છે, પરંતુ ધંધા એટલે કંઈ આચાર નહિ. અમુક અંશે બધા પરંતુ મુખ્યત્વે કરીને જાતિના પિંડાત્મકગુણું! કહેવાના હેય છે. જ્યાં મનુ ધંધા વિષે કહે છે તે જાતિની લાયકાતને વિચાર કરીને કહે છે, પ્રત્યક્ષ પુરાવા માટે આપણે થોડાક ક્લેકા લઈ તેમને જાતિશાસ્ત્ર દૃષ્ટિએ શે! અર્થ થાય છે તે જોઇએ.
'क्षत्रियाच्छूद्रकन्यायां कुराचारविहारवान् । क्षत्रशूद्रवपुर्जन्तुरुप्रो नाम प्रजायते ॥ १४
it
‘ ક્ષત્રિયથી શુદ્ર કન્યામાં ઉત્પન્ન થયેલા ક્રૂર આચારવિચારવાળા પુત્ર ઉગ્ર જાતિને કહેવાય છે, કારણકે તેનું શરીર ક્ષત્રિય પુરૂષથી અને શુદ્રજાતિની કન્યાથી બંધાય છે.'
આ તત્ત્વ વિષે આપણને જાગતિક ઇતિહાસમાં ી માહિતી
१ धर्ममंथन. २ धर्मस्वरुप निर्णय. ૩ ઉપરના ગ્રંથાની પ્રસ્તાવના અને બીજા લેખેા. ૪ મનુસ્મૃતિ ૯, ૩૯૯
For Private and Personal Use Only