________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકરણ ૭મુ
લેાકમત !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકમત નામનું એક અાણુ બાળક છે, તે બાળકના કાલા મતો
>
લોકમત
ડાહ્યા પુરૂષ! પણ સ્વીકારી લે છે, એ જોઇ સમયની અલિહારી કહી સ્વસ્થ એસી રહેવા સિવાય અન્ય માર્ગ જ રહેતા નથી, આ લોકમત રૂપી બાળકે આજ સુધી બૌદ્ધિક જ્ઞાનના વિષયમાં શા શા ચમત્કારા કર્યા છે એના જાણકાર લેાકાએ તેા છેવટે ‘ લેાકમત અમારી બાજુના છે ' એમ કહેતા બેસવું યે।ગ્ય નથી. આપણા હિંદુસમાજની ખબતમાં પણ વિચાર કરનાર માટે ગયા ૬૦-૭૦ વર્ષના લેાકમતને ઇતિહાસ બહુ જ વિચાર કરવા જેવા છે. તે વિચારી જોતાં આપણને એમ થયા વગર રહેતું નથી કે આપણા સુધારક એ જેને પેાતાની ચળવળના શાસ્ત્રીય આધાર માને છે તે લેાકમત આજ કે જે લેાકમત ૬૦ વર્ષે પૂર્વ ઋતુપ્રાપ્તિ પછી વિવાહ કરવાને અધ માનતા હતા તે જ લેાકમત આજે ઋતુપ્રાપ્તિ પહેલાંના વિવાહને યાજ્ય માનવા લાગ્યા છે. વળી જે લેાકમતને સ્પર્શાસ્પર્શોની આવશ્યક્તા જણાતી હતી તેમને હવે સ્પર્શી પછી સ્નાન વગેરેની આવશ્યક્તા જણાતી નથી, તે જ લોકમત અસ્પૃશ્યતાને હવે હિંદુ ધર્માંનું કલંક કહેવા લાગ્યા છે ! જે લેાકમતથી ૬૦ વર્ષો પૂર્વે મીશનરીના ઘરમાં ચહા પીવા બદલ રા. ખ. મહાદેવ ગાવિંદ રાનડે અગર લેાકમાન્ય
For Private and Personal Use Only