________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનારા
ટિલક જેવી વ્યક્તિઓ પર પણ બહિષ્કાર પડતા હતા, તેજ લેકમતને હવે સહપાન, સહભોજન વગેરે બાબતે સુધારણાને અંગે જેવી લાગવા માંડી છે. જે લેકમતને ઉચ્ચ વર્ગની અભિજાત સ્ત્રીઓ પુરૂષપ્રધાન ધંધામાં જાય તે અસહ્ય લાગતું હતું તે જ લેકમતને હવે એ બાબત ખટકતી નથી. જે લોકમતને લીધે ૩૦ વર્ષો પૂર્વે બ્રાહ્મણોમાં શિખા રહીત અને લાંબા વાળવાળી વ્યક્તિ ભાગ્યે જ મળી આવતી તે એ જ લેકમતને લીધે શિખા રાખનારી વ્યક્તિ સુશિક્ષિતામાં કવચિત જ મળી આવે છે ! “ શા તપશ્ચર જાવનાર મનોષિor ' “કરે ય, તપે ધને ડાહ્યાઓનેય પાવન' એ નિયમાનુરૂપ જે લોકમત પ્રમાણે બ્રાહ્મણદિવર્ગ પંચમહાયજ્ઞ, દેવપૂજા, ત્રિસુપર્ણ બાલવું વગેરે ક્રિયાઓ કરતો હતો, તે જ લોકમત પિતાની ક્રિયાઓ ન કરે એમ કહે છે ! જે લેકમતના પ્રભાવથી બ્રાહ્મણદિવર્ગ શરીરશુદ્ધિ માટે નાન, મનશુદ્ધિ માટે સંધ્યા, આસન, પ્રાણાયમ અઘમર્પણદિવિધિ, શરીરશક્તિ માટે સૂર્યને નમસ્કાર “કારિત્યજી नमस्कारं ये कुर्वति दिनेदिने। जन्मांतरसहस्रऽपि दारिन्छ
પગારે ' ઇત્યાદિ આચારે પાળતે તે જ લોકમતે આજે હિતકારક બાબતેને જ બહિષ્કૃત કરી છે. બુદ્ધિપ્રામાણ્યના અર્થ શુન્ય ગપ્પા મારનાર વર્ગ અને યુરોપ-અમેરિકામાં શરીરશક્તિ સંપાદન કરવાના થતા પ્રયત્નનાં સ્તુતિસ્તોત્ર ગાનાર વર્ગ ઉપરના ત્રણ આચારો સમાજમાંથી કોણે નષ્ટ કર્યા એ નિષ્પક્ષપાતપણે કહેવા તૈયાર છે ? સંભવ છે કે સૂર્યને નમસ્કાર કરવાથી શરીરશક્તિ મળે છે, અને આધુનિક વ્યાયામથી પણ શરીરશક્તિ મળે છે છતાં આધુનિક વ્યાયામથી મેળવેલી શક્તિ કદાચ બુદ્ધિપ્રમાણની દૃષ્ટિએ શ્રેષ્ઠ ઠરતી હશે ! બુદ્ધિપ્રામાણ્યવાદને અને નવમતવાદને શે ? નવો બોધ થશે એ કઈ કહી શકશે નહિ. સંધ્યાવંદનના નિયમો
૧ મારતા-૧૮/૫
For Private and Personal Use Only