________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
130
www
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજથ્યનાશોન
"
આ શ્લોક પર ભાષ્ય કરતાં તેએશ્રી લખે છે, · તે વખતે તે દેશામાં મ્લેચ્છ રાજ્યો માતબર થયાં હતાં તેથી આ શ્લાક આવ્યે હશે ! નહિ તે ભગવાન શ્રીકૃષ્ણને સૌરાષ્ટ્ર જઇ હસ્તીનાપુર આવ્યા પછી ફરીથી ઉપનયન સ'સ્કાર કરવા પડયો હૈાત.' એવી ખાલિશ રમુજ કરવાના પ્રયત્ન પણ કર્યાં છે. તેમના આ ખુલાસાથી પણ ગ્રંચના અ વ્યવસ્થિત બેસતા નથી એ તેમના ધ્યાનમાં આવ્યુ લાગતું નથી. માતબર રાજ્યો મ્લેચ્છ કરવા લાગ્યા, તેથી બહારના હિંદુઓએ ત્યાં જવું નહિ એ ઠીક છે પરંતુ ત્યાં જે હિંદુએ હતા તેમણે હિંદુસમાજશાસ્ત્રાએ મ્લેચ્છ રાજ્યાને સ્વાધીન કર્યાં હતાં કે શું ? યવનાક્રાંત સિંધુ દેશમાં દેવલ સ્મ્રુતિ લખાઇ છે એમ કહેવાય છે. તે દેવલ તા ત્યાં હિંદુ હતા ને ? આજે પણ આ સર્વ દેશામાંથી હિંદુ વસતી મળી આવે છે, તે ઉપરથી હિંદુસમાજરચનાકાર સ તરફ ધ્યાન દેતા હતા એમ લાગે છે. આવી રીતે યવનેાના આગમનને લીધેલા આધાર ઈતર ઉલ્લેખેા માટે ઉપયેગી થતા નથી. મનુના કાળમાં આવા પ્રકારનાં કેટલાક યવન રાજ્યો પ્રયાગની પૂર્વ દિશાએ હાવાનું ઇતિહાસ કહેતા નથી. પરંતુ મનુ તેદેશા સંબંધી દ્વિતિઓને રહેવાની દૃષ્ટિએ નાપસંદગી બતાવે છે, તેનું કારણ પ્રે. ધ્રુવે કહેવું જોઇએ. પરંતુ તેઓશ્રી આ ખાબત ઉપર ધ્યાન આપવા તૈયાર નથી !
એવી સ્થિતિ નાગપુરના પિંડત શ્રી. કે. લ. દસરીની છે, એમ જણાઇ આવશે. શ્રી. દરી કહે છે તે પરથી વગ દેશમાં રહેવું નહિ, કે જવુ' નહિ, કે સમુદ્રઉલ્લુ'ધન કરી પરદેશ જવું નહિ, એવે અર્થ જ નથી નિકળતા. ધણા આર્યાં મ્લેચ્છ દેશમાં એકદમ જઇને રહ્યા અને તેમણે ધરક્ષણની ખબતામાં પરસ્પરને મદદ કરી, તેમાં પણ ગૌતમ સ્મૃતિને ખાધ આવતા નથી અને તહાસ પણ એમજ કહે છે કે કૃષ્ણાદિ યાદવાએ દ્વારકા વસાવી અને અગસ્તિએ પેાતાના
૧ ધર્મસ્ય ૨/૧ ૬સરી, પા. ૪૬
For Private and Personal Use Only