________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
^^^^
^
^^^
^^^^^^:
^^^^^^^^^
Aતિક પદ્ધતિઓ અને નિશ શિષ્યોસહિત દક્ષિણ દેશ વસાવ્યો. દતરીના આ વાકયને અર્થ
એટલે જ કે એમને દંતકથા ( Mythology) અને ઈતિહાસ વચ્ચે શું તફાવત છે એ પણ ખબર નથી ! ! અગસ્ત ઋષિએ દક્ષિણ દેશ વસાવ્યો એમ જે ઇતિહાસમાં કહ્યું છે તેજ ઈતિહાસમાં અગતિએ આખા સમુદ્રનું પાન કર્યું એમ પણ લખ્યું છે. સમુદ્ર પી જ એ લાક્ષણિક અર્થથી જ શક્ય છે એટલે લાક્ષણિક અર્થથીજ સમુદ્ર પી જે અને દક્ષિણ દેશ વસાવવો એ બંનેનો અર્થ જે રીતે બંધબેસતો થઈ શકે તે રીતે આ દંતકથાનો અર્થ લગાડવો જોઈએ. સાથે સાથે અગસ્તિ એ કુંભ સંભવ છે એ પણ ભૂલવું ન જોઈએ.' તેવી જ રીતે અગસ્તિ આકાશમાં રહે છે. દંતકથા પરથી ઇતિહાસ લગાડવાની પદ્ધતિ પણ તેમને ખબર નથી.
વી ક્ષિામાશાત્રિ નમતિ તિ: | वरुणस्थात्मजो योगी विध्यवातापिमर्दनः ॥
આ સર્વ કલ્પનાને અર્થ અગત્યે દક્ષિણ દેશ વસાવ્ય એમ ન થતાં, અગત્ય તારાના ઉદયને સંબંધ નૈસર્ગિક દૃષ્ટિએ સમુદ્રના ‘શાંત થવા સાથે છે. અને એ અર્થ વધારે ઉચિત છે. પં. દસરી
જ્યોતિષશાસ્ત્ર જાણે છે, તેથી અગત્યોદય થયા પછી સમુદ્રના પ્રચંડ મેજાએ શાંત થાય છે, અને સમુદ્રવહાણ હંકારી શકાય તે થાય છે, એવો અર્થ અમારે તેમને કહેવાની જરૂર નથી. આ અર્થ પરંપરાથી ઘણું આર્યો જાણતા હતા. કાલિદાસ કહે છે કે “પ્રસારરા: કું
છેક હમણાં સુધી એ અર્થ જાણતો હેવો જોઈએ એમ દેખાય છે. એક મરાઠી કવિ કહે છે કે,
૧ અક્ષા ૨ મન્નનાથ and Mc Donnel
3 रघुवंश ४ ४ यदा वर्षर्तुचे दिवस सखया जाति निधुनी अगस्तिचा तारा चमकत पुन्हां नील गगनी'
For Private and Personal Use Only