________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈતિક પાતિ અને નિસગ
અહીં મનુ દ્વિજાતિઓને વૃત્તિકર્ષિત થાય તે પશુ દેશ છેડી જવા નહિ એવા ઉપદેશ કરે છે. ઔદ્યોગિક પ્રગતિનું તત્ત્વ કદાચ તેને સમજાયું નહિ હાય. ઔદ્યોગિક ક્રાંતિથી શા શા ચમત્કારી અને છે અને દેશાની પ્રગતિ કેવી થાય છે તે બાબત તેણે જો હાલતી વિશ્વવિદ્યાલયની પદવીની પરીક્ષાએ બેસવા જેટલું અ શાસ્ત્ર વાંચ્યુ હેત તા પણ સમજી શકાય તેમ હતી. પરંતુ અંતેા જુના કટાઇ ગએલા લેખક ! તેને આટલી બધી ભાંજગડા કયાંથી સમજાય ? તેને જાતિએના પેટના મુખ્ય વિચાર કરવાના ન હતા, પરંતુ તે પેટ જે જાતિઓનું હતું એ જાતિએ જ કયાં અને કેવી રીતે જીવી શકશે એ જ મૂખ્ય પ્રશ્ન હતેા. ઉદરનિર્વાહના પ્રશ્નથી નહિ પણ ધૃતર કારણેાથી વશ નષ્ટ થાય છે એવા તેના અભિપ્રાય હતા. ખતર કારણેામાંથી વસતિસ્થાન ( Habitat ) એ એક પ્રબલ કારણ છે તેને તેણે પ્રથમ જ ઉલ્લેખ કર્યાં છે અને આજ કારણથી તેણે દ્વિજાતિ સંબધી નિયમેા આપ્યા છે. દેશાંતર કરવું નહિ, સમુદ્રપ ટન કરી બીજા દેશોમાં જવું નહિ વગેરે જે શાસ્ત્રશુદ્ધ નિયમેા પ્રાચીન ગ્રંથકારાએ કહ્યા છે તે ઉપર હાલના પડિતાએ કરેલાં ભાગ્યે। અજ્ઞાન મૂલક અને બાલિશ છે !
બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયના આનંદશંકર આપુભાઇ ધ્રુવે અસ્પૃશ્યતાનિવારણુ સબંધી લખેલાં સંસ્કૃત ચેાથાંમાં
9
'सिंधुसौवीर सौराष्ट्रान् तथा प्रत्यंतवासिनः । अंगवंगकलिंगांश्च गत्वा संस्कारमर्हति ॥ '
'
સિંધુ, સૌવીર, સૌરાષ્ટ્ર, કાંકણુ, અંગ, અંગ, કલિંગ આ દેશામાં જઈ આવ્યા પછી બ્રાહ્મણેાને સંસ્કાર કરવા.’
Industrial revolution by Toynbee.
For Private and Personal Use Only