________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંાઓનું સમાજરચનાશાહ
છે તેને વિચાર કરે એ જ દેશધર્મ એમ તે પદને અર્થ લે જોઈએ. અમારા કહેવાને પ્રત્યક્ષ પુરા મનુસ્મૃતિમાં જ દેશની વિભાગણી કરતી વખતે મનુ કહે છે.
हिमवद्विन्ध्ययोर्मध्यं यत्प्राग्विनशनादपि । प्रत्यगेव प्रयागाच्च मध्यदेशः प्रकोर्तितः ॥ आसमुद्रात्तु वै पूर्वादासमुद्रातु पश्चिमात् । तयोरेवान्तरं गिर्योरार्यावर्त विदुर्बुधाः ॥ कृष्णसारस्तु चरति मृगो यत्र स्वभावतः । स ज्ञेयो यशियो देशो म्लेच्छदेशस्त्वतः परः ॥ एतान्छिजातयो देशान्संश्रयेरन्प्रयलतः ।
शूद्रस्तु यस्मिन्कस्मिन्वा निवसेद्धृतिकर्षितः ॥ “હિમાચળ અને વિદ્યાચળની વચ્ચે, જ્યાં સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ છે તેના પૂર્વ ભાગમાં તથા પ્રયાગથી પશ્ચિમ ભાગમાં આવેલ પ્રદેશ મધ્યદેશ કહેવાય છે.”
“પૂર્વ સમુદ્રથી આરંભીને પશ્ચિમ સમુદ્રની વચ્ચેના અને હિમાચળથી આરંભીને વિદ્યાચળ સુધીની વચ્ચેના પ્રદેશને વિદ્વાન આર્યાવર્ત કહે છે.”
“જે દેશમાં કૃષ્ણવર્ણન મૃગ સ્વાભાવિક રીતે ફર્યા કરે છે તે દેશને યજ્ઞ કરવા યોગ્ય દેશ જાણ; તે સિવાયના બીજા દેશને સ્વેચ્છ દેશ જાણવો.”
“દ્વિજ વણે ઉપર કહેલા દેશોમાં પ્રયત્ન પૂર્વક નિવાસ કરે અને શકે તો ઉપર કહેલા દેશોમાં પોતાની આજીવિકા ન ચાલે તે હરકોઈ દેશમાં નિવાસ કરે”
૧ મજુતિ અ. ૨, શ્લોક ૨૧ થી ૨૪
For Private and Personal Use Only