________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
mw
a
nnenannnnnnnnnnnnnnAAAAAAAAAAAAAnnan
વિક પદ્ધતિઓ અને નિસ
૧૨૭ જે વંશ દેશના જે ભૂમિખંડમાં પ્રથમ ઉત્પન્ન થયો હશે તે જ વિભાગમાં તેઓ જીવી શકે છે. આ વિષય સંબંધી વધારે અભ્યાસ થએલે નથી પણ જે થયું છે તે પરથી આવું નિશ્ચિત અનુમાન નીકળી શકે છે. આ હાલના શાસ્ત્રોમાં રૂઢ થતે મત ધર્મ શાસ્ત્રકાર મનુને નિશ્ચિત માહિત હતે ધર્મશાસ્ત્રોને એટલે કે માનવસમાજને વિચાર કરતી વખતે મૂળભૂત બાબતે ગૃહીત લેવી પડે છે તેને મનુએ પૂર્ણ વિચાર કર્યો છે.
ધન જાતિ કુલ્લ શાશ્વતાનું ! पाषंडगणधर्माश्च शास्त्रेऽस्मिनुक्तवान् मनुः ॥'
સનાતન એવા દેશના ધર્મો, જાતિના ધર્મો, કુલના ધર્મો, પાખંડીઓના ધર્મો તથા વ્યાપારીમંડળના ધર્મો પણ આ ધર્મશાસ્ત્રમાં મનુએ કહ્યા છે” આ લેકમાં શાશ્વત એ પદને શો અર્થ થાય છે? શાશ્વત એટલે ન બદલાય તેવા દેશધર્મ, જાતિધર્મ અને કુલધર્મ ક્યા? ધર્મ શબ્દ વડે આચાર એ અર્થ જે પ્રદર્શિત થતો હોય તે, ઈતિહાસમાં આચાર બદલાતા ગયા છે, એમ જે કાઈ બતાવે તે એમાંથી કંઈ પણ અર્થનિષ્પત્તિ થતી નથી. આચારે બદલાતા ગયા હશે તે તે બદલનારાને દેષ ધર્મશાસ્ત્રને લાગુ થતું નથી વળી
ધર્મ” શબ્દને અર્થ આચાર કરીએ તો પ્રતિજ્ઞા કરનારા ગ્રંથકારને આવા પ્રકારના જુદા જુદા દેશના જુદી જુદી જાતિઓના અને જુદા જુદા કુલેના આચારે પોતાના ગ્રંથમાં કયાંય પણ આપવા જોઇતા. હતા, પરંતુ તેવું તે કયાંય દેખાતું નથી, તેથી અહીં ધર્મ શબ્દનો
નૈસર્ગિક ગુણ” એવો અર્થ લેવો જોઈએ. વળી નિસર્ગ પણ સમાજશાસ્ત્ર માટે જ જવાના હેવાથી કઈ કઈ જાતિઓના જીવનને તે યોગ્ય
. Passing of A Great Race by Madison Grant; Racial Realities in Europe-Lothorp Stoddard.
૨ મનુસ્મૃતિ અ. ૧, શ્લોક ૧૧૮
For Private and Personal Use Only